Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જીવનશૈલી પાટણ બચત બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યમાં મોંઘવારીને લઈને મોટા સમાચાર શાકભાજીઓના ભાવમાં થયો ઘટાડો

રાજ્યમાં મોંઘવારીને લઈને મોટા સમાચાર શાકભાજીઓના ભાવમાં થયો ઘટાડો

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

રાજ્યમાં મોંઘવારી કાળો કેર મચાવી રહેલું છે ત્યારે ગૃહિણીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે.

તહેવારોની પહેલા શાકભાજીના ભાવમાં થઈ છે રાહત.

છેલ્લા આઠ દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લેતા શાકભાજીના ઉત્પાદનમાં થયો ધરખમ વધારો.

જેને લઇને ટામેટા અને આદુ ને છોડીને વિવિધ શાકભાજી ના ભાવમાં થયો છે ઘટાડો.

પરંતુ જોવા જઈએ તો રસોડામાં દરરોજ વપરાતું સૌનું લાડકવાયું ટામેટું સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહ્યુ  છે.

ઘણા જથ્થાબંધ વેપારીઓના મતે ટામેટાના ભાવમાં હજુ પણ વધારો આવશે.

ટામેટાં ના  છૂટક ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.

છેલ્લા એક બે મહિનાથી ટામેટાના ભાવ આસમાને છે.

ભારે વરસાદના કારણે ટામેટાના ઉત્પાદક વિસ્તારમાં તેના ઉત્પાદન તેમજ પુરવઠાની સમસ્યા થઈ છે જેને કારણે ટામેટાના ભાવ વધી રહ્યા છે

ગુજરાત રાજ્ય પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી વિભાગમાં ભરતીની જાહેરાત

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

ઉદ્ધવ ઠાકરેને ધમકી આપનારા આ મંત્રી સામે ફરિયાદ થતા પોલીસ કરી ધરપકડ…

PM મોદી સાથે જમ્મુ કાશ્મીર ના નેતાઓની બેઠક અગાઉ જમ્મુમાં મહેબૂબા મુફ્તી એ કર્યું વિરુદ્ધ પ્રદર્શન

ShantishramTeamA

8 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ ઇન્ચાર્જ સસ્પેન્ડ

ShantishramTeamA

Shantishram News 18-05-2021

Shanti Shram

કાબુલમાં ભારતીયોના બચાવ કાર્ય અને તાલિબાન શાસનની માન્યતા અંગે ભારતીય વિદેશ મંત્રાલયનો પ્રતિભાવ

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરે દર્શન માટે જવાનું પ્લાનિગ છે ? જાણી લો બદલાયેલા નિયમો અને સમય વિષે