Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કોંગ્રેસ માં આનંદ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત જાહેર કરવામાં આવ્યું.

લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું.

માર્ચ 2023માં તેમને નીચલા ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

આ પહેલા એવી વાત હતી કે, જો લોકસભા સચિવાલય કાયદા મંત્રાલયનો અભિપ્રાય લેવાનું નક્કી કરે છે તો રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા લાંબી પ્રક્રિયામાં ફેરવાઈ શકે છે.

જોકે આ તમામ અટકળો પર હવે વિરામ લાગી ગયો છે.

કારણ કે લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.

જેને લઈ ને કોંગ્રેસ માં આનંદ છવાયો છે

ગુજરાત રાજ્ય પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી વિભાગમાં ભરતીની જાહેરાત

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારે જાહેર કરી10 લાખની સહાય

ShantishramTeamA

મોદી સરકારની મોટી જાહેરાત: મહામારીમાં ગરીબો માટે 2 મહિના સુધી આટલું અનાજ આપશે મફત

Shanti Shram

हरियाणा के मेवात के नूंह इलाके दो गुटों में टकराव Clash between two groups in Nuh area of Mewat, Haryana

Shanti Shram

પંજાબમાં કોંગ્રેસ સરકારનું એલાન: ૧ એપ્રિલથી મહિલાઓને બસમાં ફ્રી યાત્રા

ઘાટલોડિયા, અમદાવાદ મધ્યે “ માં, મહાત્મા, પરમાત્મા ” વંદન તમોને એવો કાર્યક્રમ યોજાયો.

Shanti Shram

કોરોનાના(COVID-19) પગલે ભારત (INDIA) અને ઈંગ્લેન્ડની(ENGLEND) મેચમાં (CRICKET) કરાયો મહત્વનો નિર્ણય, પ્રથમ બે મેચમાં નહીં હોય કોઈ દર્શક

Shanti Shram