Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જીવનશૈલી પાટણ બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાત એસ ટી બસ નાં ભાડા માં થયો વધારો Gujarat ST bus fare has increased

ગુજરાત એસ ટી બસ નાં ભાડા માં થયો વધારો

Gujarat ST bus fare has increased

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાત સરકાર દ્વારા સામાન્ય માનવી ની મુશ્કેલી માં  વધારો કરવામાં આવ્યો છે

આમ જોવા જઈએ તો હાલ માં તમામ વસ્તુઓના ભાવમાં કમરતોડ ભાવ વધારો છે પરંતુ સરકાર દ્વારા તેને કંટ્રોલ કરવાની જગ્યાએ સામાન્ય નાગરિક ની હાલત કફોડી કરવામાં ભાગ ભજવાઈ રહ્યો હોવાની લાગણી પ્રસરી રહી છે.

હવે વાત કરીએ તો  ગુજરાત એસ ટી બસ નું ભાડું 25% જેટલું વધારવામાં આવ્યું છે

હાલનું લોકલ બસનું ભાડું 0.64 હતું જે 0.80 રૂ પ્રતિ કિમી કરવામાં આવ્યું

જ્યારે એક્સપ્રેસ બસનું ભાડું 0.68 જે વધારીને 0.85  રૂ.પ્રતિ કિમી કરવામાં આવ્યું

જ્યારે નોન એસી સ્લીપરનું ભાડું 0.62 થી વધીને  0.77 રૂ. પ્રતિ કિમી રહેશે

એટલે કે જો તમે ૨૦૦ કિલોમીટર ની યાત્રા લોકલ બસ થી કરી રહ્યા છો તો તમારી આવવા જવાની ટિકિટ માં 50/-Rs વધારો થસે.

 

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagram https://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ ડિજિટલી વસૂલવા માટે 50 જેટલા સ્વાઈપ મશીનોનો થશે ઉપયોગ

ShantishramTeamA

રાજુલા શહેરમાં ચાલી રહેલી ભટ્ટ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ ની અંદર અલગ-અલગ પ્રસંગ ઉજવવામાં આવ્યા હતા….

Shanti Shram

બનાસકાંઠા જીલ્લામાં ખેતીની જમીનનું પ્રમોલેગેશન કરાયા બાદ ખેડુત આલમની દશા માઠી બેઠી, ખેડુત બનાસકાંઠા જીલ્લાની લેન્ડ કચેરીમાં ખુલ્લેઆમ વિનારોકટોક લુંટાઈ રહ્યો.

Shanti Shram

જે લોકોને કોરોના મટી ગયો છે તેમના માટે રસીનો એક જ ડોઝ છે પૂરતો : બનારસ હિન્દૂ યુનિવર્સિટી ના સ્ટડીમાં મોટો દાવો,

ShantishramTeamA

Cyclone યાસ દરિયાકાંઠે અથડાયુ, ઓરિસ્સાના ગામોમાં ધૂસ્યા દરિયાના પાણી

ShantishramTeamA

દીઓદર ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન

Shanti Shram