Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
English અમદાવાદ ગુજરાત જાણવા જેવું બ્રેકીંગ ન્યૂઝ શિક્ષણ

રાજ્યની શાળાઓમાં સત્તાવાર ઉનાળું વેકેશન કરાયું જાહેર કરાયું Official summer vacation has been announced in state schools.

રાજ્યની શાળાઓમાં સત્તાવાર ઉનાળું વેકેશન કરાયું જાહેર કરાયું

1 મે થી 4 જૂન સુધી શાળાઓમાં વેકેશન રહેશે,

સરકાર દ્વારા સત્તાવાર 35 દિવસનું ઉનાળું વેકેશન કરાયું જાહેર

તો હવે તમે તમારી રજાઓ પ્લાન કરી શકો છો. જો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શિક્ષણ વિભાગ દ્વારા 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 5 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે. તો તેની પહેલા ફરવા તમે ક્યા જઈ રહ્યા છો તે કમેન્ટ કરવાનું ભૂલશો નહિ.

મિત્રો 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થશે તો એની પહેલા તમારો  ફરવાનો પ્રોગ્રામ પૂરો કરજો જેથી બાળકો નું ભણવાનું બગાડે નહિ

પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

ત્યારે પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી તારીખ 1 મે થી 4 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે.

ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થઈ જશે.

 

Official summer vacation has been announced in state schools.

Schools will be on vacation from May 1 to June 4.

An official 35-day summer vacation has been announced by the government

Summer vacation has been declared in primary schools of Gujarat. A 35-day summer vacation has been announced by the education department in the primary schools of Gujarat.

Primary schools of the state will start as usual from next 5 June

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

આ રીતે દરરોજે ફક્ત 50 રૂપિયાની બચત કરીને મેળવો 34 લાખ…

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના 954 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 12,451 પર પહોંચી

Shanti Shram

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ જ વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે નું ધોવાણ, નબળી કામગીરી છતી થઇ

Shanti Shram

દુર્લભ ફંગસ Candida Auris ના USમાં નવા કેસો સામે આવ્યા

ShantishramTeamA

ઓલમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ, નીરજ ચોપરા એ રચ્યો ઇતિહાસ

ShantishramTeamA

દાહોદના મંગલમહુડી નજીક બનેલી ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ્વે તંત્ર દ્રારા 36 કલાકના સમય બાદ ટ્રેનોનો આવાગામણ ફરી ધમધમતો કરાયો

Shanti Shram