Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
English આંતરરાષ્ટ્રીય કોરોના ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ કોરોનાની કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન ફરી શરૂ કર્યું Serum Institute resumes production of Corona’s CoviShield vaccine

સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ કોરોનાની કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન ફરી શરૂ કર્યું

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

મળતી માહિતી મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ કોરોનાની રસીનું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે.

Advertisement

ભારતમાં કોરોના વાયરસ એ ફરી માથું ઉચકતા છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,158 કેસ નવા કેસો નોંધાયા છે જેને લઈને કોરોના વાયરસના કુલ સક્રિય કેશો 44,998 ને પાર થઈ ગયા છે .

Advertisement

થોડા સમય પહેલા સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલ આયોજિત કરવામાં આવી હતી.

હવે મળતા મોટા સમાચાર મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેણે કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે.

Advertisement

તેમણે કહ્યું કે કંપની પાસે પહેલેથી જ કોવિશિલ્ડ રસીના છ મિલિયન બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ છે અને પુખ્ત વયના લોકોએ બૂસ્ટર ડોઝ લેવો જ જોઈએ.

જોકે દેશ માં કોવીડનાં કેસ આગામી ૧૦ થી ૧૨ દિવસ સુધી વધશે અને પછી એમાં ધટાડો આવશે એવું સરકારી સુત્રોએ જણાવ્યું.

Advertisement

આરોગ્ય મંત્રાલય મુજબ કોરોના સંક્રમણ હવે છેલ્લા તબક્કામાં છે અને જલ્દી ખત્મ થઇ જશે


According to the information, Serum Institute has restarted the production of Corona vaccine. In India, the Corona virus is raising its head again.

Advertisement

In the last 24 hours, 10,158 new cases have been reported in the country, taking the total number of active cases of Corona virus to 44,998.

A mock drill was organized by the government in all hospitals of the state some time ago and now the big news is that Serum Institute of India CEO Adar Poonawala said yesterday that it has resumed production of Covishield vaccine.

Advertisement

He said the company already has six million booster doses of the CoviShield vaccine available and adults must receive the booster dose.

Advertisement

However, government sources said that the cases of covid in the country will increase for the next 10 to 12 days and then it will decrease. According to the Ministry of Health, the corona infection is now in the last stage and will end soon

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

 

Advertisement

संबंधित पोस्ट

લોકડાઉન 2.0 બાદ ડ્રાઈવ કરીને ક્યાં જઈ રહ્યા છે અમિતાભ બચ્ચન?

shantishramteam

સુરતના આંગણે ૧૩-૧૩ મુમુક્ષુઓનો સમૂહ મુહુર્ત પ્રદાનોત્સવ ઉજવાયો.

Shanti Shram

એડવાન્સ ટેકનોલોજી સાથે ‘ઈસરો’નું મહત્વાકાંક્ષી વર્ઝન “જીસેટ -સેટેલાઈટ” ISRO “G Set 1”

Shanti Shram

ગુજરાતની તમામ ગૌશાળા–પાંજરાપોળોને કોરોના મહામારી–મંદીને ધ્યાને લઈને દૈનિક કાયમી સબસીડી આપવા અંગેની માંગ કરતા સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ

Shanti Shram

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આર્મી ઓફિસરનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી

Shanti Shram

બાળકો માટે પીએમ કેર્સ PM Cares

Shanti Shram