Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
Agency News

બુક કરો સુરક્ષિત અને સુખદ કેબ સેવા, ‘Assure Cab’ તમને આપશે આકર્ષિક ઓફર, સમયની બચત અને 24*7ની સેવા સાથે ઘણુ બધું

હાલના સમયમાં આપણે ક્યાંક જવું હોય તો સુરક્ષિત અને બજેટેડ સર્વિસ શોધીએ છીએ. આ સાથે સમય પર આપણે પહોંચી શકીએ એવી સર્વિસ મળવી મુશ્કેલ છે પરંતુ હવે માત્ર આંગળીના ટેરવે તમે એવું સુવિધાનો લાભ લઈ કરી શકશો જે તેમને સુરક્ષિત, બજેટેડ અને સમય બચતનો અનુભવ કરાવશે. ‘ASSURECAB.COM‘થી ઓનલાઇન કે ફોન સેવાથી કાર બુક કરીને ગ્રાહક સુખદ અને મૈત્રીપૂર્ણ સેવાનો લાભ લઈ શકે છે.

 

Advertisement

Assure Cab એ ભારતમાં એક અગ્રણી ટ્રાવેલ પોર્ટલ છે. Assure Cab થકી કાર ભાડે લેવી ખૂબ જ સરળ, ઝડપી અને બજેટેડ છે. ઓનલાઈન કાર રેન્ટલ બુકિંગ એ આજકાલ એક સગવડ છે અને એના માટે Assure Cab એક વિશ્વાસુ ભાગીદાર બનીને સામે આવ્યું છે. સમગ્ર ભારતમાં તમામ મોટા શહેરો અને અન્ય સ્થળો માટે Assure Cab મળી જાય છે. અહીંથી ટેક્સીનું બુકિંગ ખૂબ જ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે. તેમની પાસે તમામ બ્રાન્ડની શ્રેષ્ઠ કાર છે.  Assure Cabs પાસે 29 હજારથી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર છે. અમદાવાદ સ્થિત કંપની પાસે પ્રોફેશનલ આઉટસ્ટેશન એક્સપર્ટ ટીમ છે, જેનાથી કંપની ટિયર 2 ટિયર 3 કનેક્ટિવિટી બનાવે છે.

(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)

Advertisement

 

 

Advertisement

કંપની એક તરફી મુસાફરી પર 45 ટકા ખર્ચની બચત પૂરી પાડે છે. Assure Cabsમાં ગ્રાહકે જો એક તરફી મુસાફરી કરી હોય તો એક જ તરફનું ભાડું ચૂકવવાનું હોય છે. કેમ કે કંપની કહે છે જયારે મુસાફરી એક બાજુની હોય તો ભાડું પણ એટલું જ ચૂકવો. કંપની દ્વારા અત્યાર સુધીમાં 900 શહેર આવરી લેવામાં આવ્યા છે. 5000+ તાલુકા અને ગામડાઓનું જોડાણ પણ કરવામાં આવ્યું છે. 12000 + વન-વે રૂટ આવરી લેવામાં આવ્યા છે. 4.9 લાખ પેસેન્જરોએ અત્યાર સુધી કંપની પાસેથી સેવા લીધી છે અને ગૂગલ પર 4.5નું રેટિંગ આપ્યું છે. કંપની પાસે 8 વર્ષનો અનુભવ છે. ગુજરાત બાદ કંપની હવે પેન ઇન્ડિયામાં તેની સર્વિસનું વિસ્તરણ કરી રહી છે.

 

Advertisement

Assure Cab દ્વારા ગ્રાહકોને જીપીએસ સક્ષમ વાહન, ડોર ટુ ડોર સર્વિસ, 24*7 ગ્રાહક સ્પોર્ટની સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. હાલ કંપની 900 જેટલા શહેરોમાં પોતાની સર્વિસ આપે છે.  Assure Cab વન વે, એરપોર્ટ, આઉટસ્ટેશન, મલ્ટીસિટી, કલાક પ્રમાણે પણ કાર ભાડે આપે છે. એશ્યોર કેબ એ લોકલ, આઉટસ્ટેશન અને હોલિડે ટૂર માટે સંપૂર્ણ કાર ભાડે આપવાનું સોલ્યુશન છે. તેની શરૂઆતના થોડા વર્ષો પહેલા થવા છતાં પણ અનેક લોકો તેની સાથે જોડાઈ ચૂક્યા છે જે એશ્યોરની સફળતા છે. Assure Cabs દાવો કરે છે કે, જો તમે ફ્લાઇટ ચૂકી જાઓ છો તો તમે ટેક્સીનું ભાડું ન ચૂકવશો કારણ કે કંપની માને છે કે સમયસર સર્વિસ અને વિશ્વસનીયતા એ તેમની યુએસપી છે. કંપની પોતાની સર્વિસ શહેર, જિલ્લા, મેટ્રોથી લઈને નાના ગામડાઓમાં પણ પોતાની સુવિધા આપે છે. Assure Cab દાવો કરે છે કે અમારા પર વિશ્વાસ કરો…કારણ કે અમે ખાતરી આપીએ છીએ. ગુજરાતની આ રેન્ટલ કેબ કંપની જલ્દી જ ભારતના બીજા શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરવા જઈ રહી છે.

 

Advertisement

संबंधित पोस्ट

India Records Academy Certifies World Record title to Varanasi District Administration for Most Participants in a Quiz Contest at Multiple Locations

Agaram Public School has set an Elite World Record in Public Speaking Marathon with 257 Participants for 28 Hours 4 Minutes 25 Seconds

One stop solution for government job preparation

SRP Tech Media Network organized ‘The Leadership Award 2022 – Virtual 2nd Edition’, felicitated top companies & individuals

Russia’s biggest oil producer Rosneft joins hands with Indian Oil Company

Lalit Modi’s Family Feud Gets Interesting