Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જીવનશૈલી પાટણ બચત બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાત માં અમુલના દૂધના ભાવમાં વધારો, Amul’s milk price hike In Gujarat

આજથી અમુલ ડેરીએ માર્કેટમાં વેચાતા વિવિધ પ્રકાર ના દૂધના ભાવમાં વધારો કર્યો છે.

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

આ નવા ભાવ વધારાના પરિણામે દુધની અલગ અલગ બ્રાન્ડની થેલીના ભાવમાં ફરક આવ્યો છે.

તમને નવા ભાવ વિશેની જણાવિએ તો

Advertisement

અમુલ ગોલ્ડ. 500 ગ્રામના પાઉચનો જૂનો ભાવ 31 જ્યારે નવો ભાવ રૂ. 32 થયો.

અમુલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મિલી. જૂનો ભાવ 28 હતો જ્યારે નવો ભાવ 29 રૂપિયા થયો.

Advertisement

અમુલ ટી સ્પેશ્યલની વાત કરીએ તો 500 ગ્રામનો જૂનો ભાવ 29 રૂપિયા હતો જ્યારે નવો ભાવ 30 રૂપિયા થયો છે.

એટલે કે હવે દુધની થેલી પર આપે 1 રૂપિયો વધારે ચુકવવો પડશે જેથી તમારુ બજેટ ખોરવાઇ શકે છે.

Advertisement

From today, Amul Dairy has increased the prices of various types of milk sold in the market.

Advertisement

That means now you have to pay 1 rupee more for every bag of milk, so your budget can be disturbed.

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત બોર્ડ રિઝલ્ટ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

Shanti Shram

જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી અને વિમલભાઈ બોથરાની સ્મશાન યાત્રા…

Shanti Shram

બુધવારનું રાશિ ભવિષ્ય: મેષ સહિત આ પાંચ રાશિના જાતકોની યશ-કીર્તિમાં થશે વધારો

Shanti Shram

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર તા. ૫ મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

Shanti Shram

બનાસકાંઠા જીલ્લામાં નવા રાષ્ટ્રીય રાજમાર્ગની પથરેખાનું સીમાંકન કરવામાં આવ્યું. હવે બનાસકાંઠાથી અમદાવાદ જવું બનશે આસાન.

Shanti Shram

સુરતમાં આવેલા ડાયમંડ બુર્સ ખાતે 4,200 દિવડાની મહાઆરતી કરવામાં આવી

Shanti Shram