Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય આંતરરાષ્ટ્રીય ગુજરાત બચત બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય રોકાણો વ્યક્તિગત નાણાં શેરબજારમાં

શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો રોકાણકારોને 3.54 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા

શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો રોકાણકારોને 3.54 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો.

Advertisement

શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટડા સાથે બંધ રહ્યું. આજે સેન્સેક્સમાં 900થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો અને રોકાણકારોને 3.54 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા થઈ ગયા.

Advertisement

બુધવારે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 927 પોઇન્ટના કડાકા સાથે 59,744.98 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 289.58ના ઘટાડા સાથે 18,455 પર બંધ રહી.

નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે એટલે કે બુધવારે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Advertisement

સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ લુઝર્સમાં હતું. તે 7% થી વધુ તૂટી ગયું છે.

Advertisement

અદાણી ગ્રુપના તમામ 10 શેરો ડાઉન છે.

અદાણી પાવર, ટ્રાન્સમિશન, ગ્રીન એનર્જી, ટોટલ ગેસ અને વિલ્મર 5-5% ડાઉન છે. NDTV પણ 4% નીચે છે.

Advertisement

બીજી તરફ, ગ્રૂપનો સિમેન્ટ સ્ટોક ACC 1.5% અને અંબુજા સિમેન્ટ 2% ઘટ્યો હતો. અદાણી પોર્ટ્સનો સ્ટોક પણ લગભગ 2% નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

એટલું જ નહીં, ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ માત્ર $46.7 બિલિયન છે. છેલ્લા 24 કલાકમાં અદાણીને $2.9 બિલિયનનું નુકસાન થયું છે.

Advertisement

હવે તે વિશ્વના અમીરોની યાદીમાં 26મા નંબરે પહોંચી ગયા છે.

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

અમેરીકામાં મંદી મામલે બાઈડનનું મહત્વનું નિવેદન, જાણો ભારત વિશે શું છે ધારણા

Shanti Shram

World War ના ભણકારા, Palestine અને ઇઝરાયેલ વચ્ચે ની જંગ થઇ રહી છે તેજ

shantishramteam

ઘાટલોડિયા મધ્યે પૂ. ભવ્યરત્ન મ.સા. ના ૧૬ ઉપવાસનું પારણું યોજાયું

Shanti Shram

ગુરુવારે મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ: કરણીસેના દ્વારા હિંદવા સુરજ રાજપૂત કુલભૂષણની 482મી જયંતી પર મહાઆરતી

Shanti Shram

દાહોદમાં આગામી તારીખ ૧૫ થી ૧૬ જૂન દરમિયાન સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે

Shanti Shram

સરકાર રાષ્ટ્રીય ડ્રોન નીતિનો મુસદ્દો જારી કરે છે

shantishramteam