Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ

જાનૈયાઓ ભરેલો ટેમ્પો પડ્યો ખીણમાં 8 જાનૈયાઓના ઘટનાસ્થળે મોત

જાનૈયાઓ ભરેલો ટેમ્પો પડ્યો ખીણમાં 8 જાનૈયાઓના ઘટનાસ્થળે મોત

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

મહીસાગરમાં ગમખ્વાર અકસ્માત. જાનૈયાઓ ભરેલો ટેમ્પો ખીણમાં પડ્યો.

8 જાનૈયાઓના ઘટનાસ્થળે મોત, 22 જેટલા જાનૈયાઓ થયા ઈજાગ્રસ્ત.

મૃત્યુઆંક વધવાની શક્યતા

મહીસાગરના લુણાવાડા નજીક જાનૈયાઓને અકસ્માત નડ્યો છે.

લગ્નમાં જઈ રહેલો ટેમ્પો ખાડીમાં પડતા દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે.

જો કે આંકડો વધી શકે તેવી પણ સંભાવના છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યા છે. ​​

હજુ આજરોજ જ અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક જ પરિવારના 3એ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Accident near Lunawada in Mahisagar, Gujarat  8  died on the spot 22 injured

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

ઓખાબંદરેથી ગેરકાયદેસર માછીમારી કરવા ગયેલા માછીમારો સામે કરવામાં આવી કાર્યવાહી

Shanti Shram

GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર,જાણો પરીક્ષાની નવી તારીખો પણ આવી ગઈ

ShantishramTeamA

શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો રોકાણકારોને 3.54 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા

Shanti Shram

ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા આર્થિક સેલ તથા બુદ્ધિજીવી સેલ દ્વારા ગુજરાત_ભારતનું_ગ્રોથ_એનિજન વિષય ઉપર પરિચર્ચા અને બુદ્ધિજીવી સંમેલન યોજાયું

Shanti Shram

ગુરુવારે મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ: કરણીસેના દ્વારા હિંદવા સુરજ રાજપૂત કુલભૂષણની 482મી જયંતી પર મહાઆરતી

Shanti Shram

PM મોદીની આ એક મદદથી મીરાબાઈ ચાનૂએ જીત્યો સિલ્વર મેડલ, જાણો મણિપુરના CMએ કર્યો ખુલાસો…

ShantishramTeamA