Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ

બનાસકાંઠા જિલ્લા ભાજપની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.

બનાસકાંઠા જિલ્લા ભાજપની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ડિસા ખાતે પુર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠાના સંગઠન પ્રભારી નંદાજી ઠાકોર, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ની આગેવાની હેઠળ બનાસકાંઠા જિલ્લા ભાજપ ની બેઠક યોજાઈ.

Advertisement

જેમાં સાંસદ દિનેશ અનાવાડીયા ધારાસભ્ય કેશાજી ચૌહાણ, અનિકેત ઠાકર, પ્રવીણ માળી તથા મંડળના પ્રમુખો, મહામંત્રીઓ તથા પાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો હાજર રહ્યા હતા.

Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના બુથ સશક્તિકરણ અભિયાન-૨૦૨૩ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement

Banaskantha district BJP held a meeting under the district panchayat and taluka panchayat elections.

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

 

Advertisement

संबंधित पोस्ट

કોરોનાકાળ વચ્ચે આજે સરકારે લગ્નની ગાઇડલાઇનને લઇ મોટી જાહેરાત કરી છે.

Shanti Shram

ખારીયા નગરે મુમુક્ષુ દિલીપભાઈ-રક્ષાબેનની વરસીદાન યાત્રા

Shanti Shram

દેશ ને મળી 1 ડોઝવાળી કોરોનાની પાંચમી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સીન

shantishramteam

જગન્નાથ મંદિરે તથા સાબરમતી નદીના તટે જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી

Shanti Shram

દાહોદમાં જિલ્લા કક્ષાનો ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

Shanti Shram

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં થી ખનીજ ચોરી કરતા વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Shanti Shram