Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિમણૂક

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિમણૂક

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના બે ભાગ કરવામાં આવ્યા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા બનાસકાંઠા જિલ્લાને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચી અને કાર્યકારી પ્રમુખ નિમણૂક કરવામાં આવી.

Advertisement

બનાસકાંઠા જિલ્લા ના પશ્ચિમ વિસ્તાર દિયોદર, લાખણી, કાંકરેજ, સુઈગામ, ભાભર, વાવ,  અને થરાદ સહિત તાલુકાઓના પ્રમુખ તરીકે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવાઓ આપતા નરસિંહભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી.

Advertisement

જ્યારે પૂર્વ વિસ્તારના પ્રમુખ તરીકે ડામરાજી રાજગોર ને જવાબદારી સોંપવામાં આવી.

Advertisement

દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈને જિલ્લા કોંગ્રેસની જવાબદારી મળતા સૌએ આવકારી અને શુભકામનાઓ પાઠવી

Banaskantha District Congress Working President appointed

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

જાણો વડોદરાના વેપારીઓનો વલોપાત : લોકડાઉન આગળ ના લંબાવવાની માંગ

shantishramteam

ફ્રાન્સમાં અન્ય એક આતંકવાદી હુમલો, મહિલા પોલીસ ઓફિસરની હત્યા…

shantishramteam

पूर्व कप्तान सौरव गांगुली के पहले कोच अशोक मुस्तफी का निधन

Admin

બારડોલી સ્થિત R.N.G. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બારડોલી – નવસારી રોડ ખાતે એક દિવસીય ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ યોજાશે.

Shanti Shram

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરખેજ વોર્ડ અમદાવાદ મધ્યે યોગનું આયોજન થયું.

Shanti Shram

Covaxin કે Covishield, કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી?

shantishramteam