Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જાણવા જેવું બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ રાષ્ટ્રીય

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલાએ શપથ લીધા. Chief Justice of Gujarat High Court

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલાએ શપથ લીધા

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જસ્ટીસ સોનિયાબેન ગોકાણીને શપથ લેવડાવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ચૌધરી,કાયદા મંત્રી ઋષીકેશ પટેલ આદી એ ઉપસ્થિત રહી મુખ્ય ન્યાયાધીશ ને શુભકામના પાઠવી હતી.

Advertisement

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલાએ શપથ લીધા જે મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં સાર્થક કરે છે.

જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે.

Advertisement

તેમણી નિમણૂંક 17 ફેબ્રુઆરી 2011ના રોજ કરવામાં આવી હતી અને 25 ફેબ્રુઆરી 2023ના રોજ તેઓ નિવૃત થઈ રહ્યા છે

Advertisement

સોનિયાબેન ગોકાણી મૂળ જામનગરના વતની છે અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ તેમની ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ હતી.

મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

First woman sworn in as Chief Justice of Gujarat High Court

Advertisement

Gujarat Governor Acharya Devvrat administered oath to Justice Soniaben Gokani as Chief Justice of Gujarat High Court.

On this occasion, Chief Minister Bhupendra Patel, Assembly Speaker Shankar Chaudhary, Chaudhary, Law Minister Rishikesh Patel etc. were present and congratulated the Chief Justice.

Advertisement

વધુ વાંચો :

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

Advertisement

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

Advertisement

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

Advertisement

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

 

Advertisement

संबंधित पोस्ट

સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વીટર, લગાવ્યો માનહાનીનો આરોપ, જાણો સમગ્ર મામલો

Shanti Shram

કોબા તીર્થ મધ્યે પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્માસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં નૂતન વર્ષ માંગલિક તેમજ ગૌતમ રાસ યોજાશે

Shanti Shram

સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને કારીગરોના કલ્યાણ માટે પશ્ચિમ રેલ્વે ડિવિઝન, વડોદરા દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદનનો અભિગમ શરૂ કરવામાં આવ્યો

Shanti Shram

જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓ ઠાર

shantishramteam

Share Market / તેજી પછી બજારમાં જોવા મળ્યો ઘટાડો, લાલ નિશાન પર ખૂલ્યા શેરો

Shanti Shram

સિલ્વર ઇટીએફની શરૂઆત ઝાંખીઃ દેશમાં અત્યાર સુધીમાં તમામ 6 સિલ્વર ઇટીએફએ રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું છે, પ્રથમ પાંચ મહિના ખોટમાં રહ્યા

Shanti Shram