Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ રાષ્ટ્રીય

કોંગ્રેસની એકતાનો મોટો સવાલ હજુ બાકી ?

2023 નું વર્ષ મોદી એટલે કે ભાજપ તેમજ

રાહુલ ગાંધી એટલે કે કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનું

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

2024 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે

જે પહેલા 2023 નું વર્ષ મોદી એટલે કે ભાજપ તેમજ રાહુલ ગાંધી એટલે કે કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનું છે.

Advertisement

2023 માં નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવાની છે.

Advertisement

2024 માં લોકસભાની ચૂંટણી 2014 અને 2019 ની જેમ મોદી તરફથી રહેશે કે

1989, 1996 અને 2004 ની જેમ પરિવર્તન આવશે તે જોવું રહેશે.

Advertisement

રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત જોડો યાત્રા પૂર્ણતાને આરે છે

જેમાં રાહુલ ગાંધીની છબી અને વિશ્વસનીયતામાં વધારો જોવાઈ રહ્યો છે

Advertisement

પરંતુ કોંગ્રેસની એકતાનો મોટો સવાલ હજુ બાકી છે.

ભારત જોડે યાત્રા દરમિયાન ઘણા અગ્રણીઓ તેનાથી દૂર રહ્યા છે

Advertisement

જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતથી દૂર રહ્યા છે

Advertisement

જેને લઈને 2023 માં કોંગ્રેસે ઘણા મોરચે લડવું પડશે તે નક્કી છે.

The big question of Congress unity still remains

Advertisement

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Advertisement

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

Advertisement

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

Advertisement

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૬-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

વિકાસ દિવસ નિમિત્તે વાસણભાઇ આહીર અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો

Shanti Shram

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin

IPL 2020: પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી

Shanti Shram

Xiaomi એ પોતાનો CyberDog નામનો પહેલો રોબોટ લોન્ચ કર્યો…

shantishramteam

લગ્ન માટે ઘરેણાં ખરીદવાની ઉત્તમ તક, સોના ના ભાવમાં થયો ફરી ઘટાડો…

shantishramteam