Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક બ્રેકીંગ ન્યૂઝ

જૈન જાગૃતિ સેન્ટર વાપી (જે.જે.સી.) દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો

જૈન જાગૃતિ સેન્ટર વાપી (જે.જે.સી.) દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

જૈન જાગૃતિ સેન્ટર વાપી (જે.જે.સી.) દ્વારા વીઆઈએ ગ્રાઉન્ડમાં શનિવારે રાત્રે અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત

રાતા પાંજરાપોળ અને અંધજનો માટે સી.યુ. શાહ પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ ઉમરગામના લાભાર્થે

ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દિલેર દાતાઓએ દાનની સરવાણી વહાવી દેતા ૨૦ લાખ ઉપરાંત રૂપિયાનું માતબર દાન મળ્યું હતુ.

આ ડાયરામાં મુખ્ય મહેમાન તરીકે ચેરમેન કિશોર શેઠ, વાઈસ ચેરમેન રમેશ મોરબીયા, મુન્નાભાઈ શાહ, પ્રમુખ નલીમ સંઘવી,

સેક્રેટરી જીજ્ઞેશ ભાયાણી તથા પ્રોજેક્ટ ચેરમેન વિપુલ શાહ અને ટીમ જે.જે.સી.ના ભગીરથ પુરુષાર્થ થકી ૨૦ લાખનું દાન પ્રાપ્ત થયું હતું.

संबंधित पोस्ट

વાહ, આને કહેવાય દેશ નું સાચું રતન, Tata Motorsએ ઓલિમ્પિક મેડલ ન જીતી શકેલા ખેલાડીઓનું જાણો શું આપી સન્માન કર્યું

Shanti Shram

જુનાગઢના બાટવા માં ગૌશાળા ના 30 યુવાનો દ્વારા સ્વખર્ચે ગૌવંશને કરવામાં આવ્યું રસીકરણ

Shanti Shram

વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી

Shanti Shram

IAS અધિકારી દંપતી ટીના ડાબી અને અતહર આમિર ખાન વચ્ચે છૂટાછેડા

સુરતમાં આવેલા ડાયમંડ બુર્સ ખાતે 4,200 દિવડાની મહાઆરતી કરવામાં આવી

Shanti Shram

ચોમાસાના વાદળોને બદલે સૂર્યપ્રકાશ ખિલતા તાપમાન બે ડિગ્રી વધી ગયુ હવામાં ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે 51 ટકા નોંધાયું સિહોર શહેરમાં મહત્તમ તાપમાન વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું

Shanti Shram