Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય રોજગારી

બનાસકાંઠામાં ખેડૂતોને નવી મુશ્કેલી પીયત મામલે સરકારની અણઘડ નીતિ

બનાસકાંઠામાં ખેડૂતોને નવી મુશ્કેલી પીયત મામલે સરકારની અણઘડ નીતિ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

બનાસકાંઠાના ખેડૂતો માટે કાંકરેજ પંથકના ચાંગા પંપીંગ સ્ટેશન પાંચ પંપ ચાલુ હતા એમાંથી ત્રણ પંપ બંધ કરવામાં આવતાં ખેડૂતો માં રોષ વ્યાપ્યો છે.

Advertisement

અત્યારે ફૂલ શિયાળો સિઝનમાં પાણીની ખૂબ જરૂર હોય છે એવા સમયે સુજલામ સુફલામ ચોગા પંપીંગ સ્ટેશનથી પાણી ઓછું કરવાનો નિર્ણય લીધો છે એ ખેડૂતો માટે ખૂબ નુકસાન કરતા છે.

Advertisement

અત્યારે એક પંપ નું પાણી ડીસા વિભાગમાં તળાવમાં જાય છે અને થોડા ઘણું પાણી કાંકરેજ વિભાગના તળાવમાં જાય છે

અત્યારે સુજલામ સુફલામ ખૂબ ઓછું પાણી આવે છે સરકારશ્રી એ ઓછું પાણી ચાલુ રાખવાનું પરિપત્ર કરેલો છે.

Advertisement

પરંતુ થરાદ વિસ્તારમાં સીપુ પાઇપલાઇન નીચે જે સુજલામ સુફલામમાં કામ ચાલુ હોય ત્યાં આડબંધ બાંધીને પણ ત્યાં સુધીની સુજલામ સુફલામ ચાલુ કરે એવી ખેડૂતોની માગણી છે.

Advertisement

Breaking આજના તાજા સમાચાર Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat

 #ગુજરાત_સમાચાર #સમાચાર_લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #ખેડૂત #top #માહિતી #હાઈલાઇટ #શિક્ષક #શાળા_કોલેજ #વરસાદ #આજના_સમાચાર #લાઈવ #તાજા #નવાંનિયમો #કાયદા #પાટણ #બનાસકાંઠા #દિયોદર #ગુજરાત

Advertisement

#Ahmedabad #Gandhinagar #rajkot #surat #vadodara #baroda #kheda #aanand #nadiyad #bhavnagar #bhuj #deesa #palanpur #patan #himatnagar #modasa #prantij #gambhoi #kheralu #mehsana #bharuch #vapi #somnath #bjp #congress #aap #election #narendra_modi #amit_shah #rahul_gandhi #soniya_gandhi #kejriwal #bhupendra_patel #yatra #viral #video

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update

Advertisement

Facebook Page https://www.facebook.com/ShantishramN…

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ…

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

ત્રીજી લહેર સામે લડવા સરકાર તૈયાર , AIIMS માં બાળકો માટેની વેક્સિનનું ટ્રાયલ થયું શરુ

shantishramteam

ગીફ્ટો લેવા બનાવી હતી 35 ગર્લફ્રેન્ડ, પોલીસે કરી ધરપકડ…

shantishramteam

ગુરુવારે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને યોજાશે જળયાત્રા

shantishramteam

રાજકોટવાસીઓનું ઘરના ઘરનું સપનું થશે સાકાર: કોર્પોરેશન દ્વારા કાલથી ફોર્મ વિતરણ શરૂ

Shanti Shram

બ્રાઝિલમાં કોરોના વકરતા મહિલાઓને ગર્ભ ધારણ ન કરવા સરકારની વિનંતી!!!

shantishramteam

ગાઇડલાઈનનો ભંગ કરનારને દંડ આપવા ગયા હતા, પોતાનું જ ચલાણ કપાયું.

shantishramteam