Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય પર્યાવરણ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય વિશ્વ સમાચાર

નેપાળની યતી એરલાઇન્સ નું ડોમેસ્ટિક વિમાન ક્રેસ 32 ની લાશ બહાર નીકળી

નેપાળની યતી એરલાઇન્સ નું ડોમેસ્ટિક વિમાન ક્રેસ 32 ની લાશ બહાર નીકળી

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

કાઠમાંડુથી નેપાળના પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું ATR-72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું.

Advertisement

 

Advertisement

યતિ એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પોસ્ટને જણાવ્યું હતું કે, જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા ATR-72 એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.

નેપાળ સરકારે અકસ્માતને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ દરમિયાન વડાપ્રધાન પુષ્પ દહલ પ્રચંડ કાઠમાંડુના કંટ્રોલ રૂમમાં પહોંચી ગયા છે

Advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે.

Advertisement

હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

મીડિયા અનુસાર યતી એરલાઇન્સના 72 સીટર ATR-72 વિમાને કાઠમાંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી.

Advertisement

https://twitter.com/i/status/1614510500121047040

આ વિમાનમાં  મુસાફરો  ક્રૂ મેમ્બર સાથે કુલ 72 લોકો હતા. મળતી માહિતી મુજબ, પ્લેન પોખરા પહોંચ્યું હતું ત્યારે પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

Advertisement

આ સાથે એવી માહિતી પણ મળી રહી છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની છે. વિમાન પહાડી સાથે અથડાયા બાદ ક્રેશ થયું અને નદીમાં પડ્યું.

નેપાળ સરકાર દ્વારા પ્લેનમાં સવાર મુસાફરોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી.

Advertisement

Nepal airoplane Crash

Advertisement

संबंधित पोस्ट

રાજકોટમાં ‘શ્વાસ’ ખરીદવાની લાગી લાઈન

shantishramteam

કળીયુગના કુંભકર્ણ વિષે જાણી ને તમે પણ ખાઈ જશો ચક્કર, વર્ષના 365 દિવસ માંથી આટલા દિવસ તો સુવામાં જ કાઢે છે…

shantishramteam

વિશ્વનો સૌથી મોટો IPO: જૈક માનાં એન્ટ ગૃપનું મૂલ્ય ઇજીપ્ત અને ફિનલેન્ડની જીડીપીથી પણ વધુ

Shanti Shram

કેનેડામાં ભારતીય મૂળના 3 વ્યક્તિઓની ઠગાઇના આરોપ હેઠળ ધરપકડ

shantishramteam

પતિ રાજ કુંદ્રાની ધરપકડથી પરેશાન શિલ્પા શેટ્ટીએ લીધો આ મોટો નિર્ણય…

shantishramteam

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ની ભાભર થી નડાબેટ ની પગપાળા યાત્રા યોજાઈ.

Shanti Shram