Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જાણવા જેવું પર્યાવરણ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં જોશી મઠ તો ગુજરાતમાં અમદાવાદ અને દરીયાકાંઠના વિસ્તાર ઘસી જવાનું જોખમ

ઉત્તરાખંડમાં જોશી મઠ તો ગુજરાતમાં અમદાવાદ અને દરીયાકાંઠના વિસ્તાર ઘસી જવાનું જોખમ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

ઉત્તરાખંડનું જોશી મઠ ઔદ્યોગિક વિકાસના કારણે ઘસી પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

Advertisement

જ્યાંના મોટાભાગના મકાનોમાં તિરાડો પડી છે અને મકાનો તૂટવા લાગ્યા છે જેની ગંભીરતા જોતા વર્તમાનમાં મોદી સરકાર એ વિષયમાં એક્ટિવ બની છે.

Advertisement

પરંતુ ગુજરાતમાં ચોકાવનારી વિગતો સામે આવી રહી છે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અમદાવાદને લઈને આંખો ઉઘાડી દેનારી વિગતો સામે આવી રહી છે.

વિશેષ વાત કરીએ તો ઇસરોની એક સ્ટડી સામે આવી છે જેમાં અમદાવાદ

Advertisement

ગુજરાતનું હૃદય ગણાતું અમદાવાદ દર વર્ષે ૧૨ થી ૨૫ મિલીમીટર ઘસી રહ્યું છે.

Advertisement

તેમજ ગુજરાતના દરિયાકાંઠાના ગામો પર વિશેષ જોખમ દેખાઈ રહ્યું છે.

વિશેષ મળતી માહિતી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તાર દર વર્ષે કેટલા સેન્ટીમીટર ઘસી રહ્યા છે.

Advertisement

ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં ગુજરાતનો 1052 km લાંબો દરિયાકાંઠો યથાવત છે જ્યારે 110 km નો દરિયાકાંઠો કપાઈ રહ્યો છે અને ૪૯ કિલોમીટર તટ પર સૌથી વધુ ઝડપી કાપ આવી રહ્યો છે.

Advertisement

ઇસરોના વૈજ્ઞાનિક રતિશ રામકૃષ્ણન અને તેમના સાથીદારો ના સંશોધન રિપોર્ટ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો વધુ ઝડપથી વધી રહ્યો છે વિસ્તરી રહ્યો છે.

સમુદ્રનું વધતું સ્તર અને જળવાયુ પરિવર્તનના કારણે ગુજરાતમાં દરિયાઈ ધોવાણ થઈ રહ્યું છે.

Advertisement

છેલ્લા કેટલાક સમયમાં કાપના કારણે ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો તેની સામે દરિયાઈ ધોવાના કારણે ગુજરાતે 313 હેક્ટર જમીન ગુમાવી છે.

Advertisement

ગુજરાતના જિલ્લાઓ ના 42 વર્ષના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો તે મુજબ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે.

દરિયાકાંઠાનો 785 કિલોમીટર વિસ્તાર ઉચ્ચ જોખમ વાળા વિસ્તારમાં છે જેને લઇને આ વિસ્તારમાં દરિયાનું પાણી ઝડપથી વધી રહ્યું છે.

Advertisement

ગુજરાતના 10 જિલ્લાઓમાં દરિયાઈ ધોવાણની અસર જોવા મળી રહી છે.

Advertisement

ખંભાતના દરિયાઈ અખાતમાં સપાટીનું તાપમાન 1.50 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

આ તાપમાનનો વધારો છેલ્લા 160 વર્ષમાં થયો છે.

Advertisement

જેને વિસ્તારમાં જોઈએ તો એવું થાય કે દરિયાઈ જીવ સૃષ્ટિ પર મોટું જોખમ છે.

ભવિષ્યમાં ખંભાતના દરિયાઈ અખાતમાંથી મળતા મિનરલ્સ પણ નહીં મળે. khambhat

Advertisement

વિશેષ વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો 1969 માં અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8000 લોકો અને ભાવનગરના ગુંદાળા ગામના 800 લોકો જમીન ઘસવાના કારણે વિસ્થાપિત થવું પડ્યું કારણ કે તેમની જમીન નો મોટો ભાગ દરિયામાં ડૂબી ગયો.

Advertisement

તેવી જ રીતના રાજપુર, મીંગલપુર, ઝાંખી, કામા તળાવ, નવાગામ આ બધા જ ગામો ચોમાસામાં પૂર આવે ત્યારે દરિયાઈ હાઇટાઈટ સમયે ખાલી કરવા પડે છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામો મોટા જોખમ હેઠળ છે.valsad, navsari

Advertisement

અમદાવાદ દર વર્ષે 1.25 થી 2.5 સેન્ટીમીટર જેટલું ડૂબી રહ્યું છે જેનું કારણ ભૂગર્ભજળનો ઝડપી ઉપયોગ જોવા મળી રહ્યો છે.

હાલમાં સરકાર પાણી માટે નર્મદાના પાણીનો ઉપયોગ કરી રહ્યો છે પરંતુ લોકો મોટાભાગે પીવાના પાણી માટે ભૂગર્ભજળનો ઉપયોગ કરે છે.

Advertisement

જેને લઈને Ahmedabad ઘસી રહ્યું છે.

Advertisement

અમદાવાદમાં પાણીના બોર પર પ્રતિબંધ લગાવવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને લોકોને પીવાના પાણી માટે અલગ અલગ વ્યવસ્થા કરવાનું વિચારાઇ રહ્યું છે. Water supply

પરંતુ જો આ પરિસ્થિતિમાં લોકોની આંખ નહી ઉઘડે તો ટૂંક સમયમાં આના માઠા પરિણામો જોવાઈ શકે છે.

Advertisement

Breaking આજના તાજા સમાચાર

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat

Advertisement

#ગુજરાત_સમાચાર #સમાચાર_લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #ખેડૂત #top #માહિતી #હાઈલાઇટ #શિક્ષક #શાળા_કોલેજ #વરસાદ #આજના_સમાચાર #લાઈવ #તાજા #નવાંનિયમો #કાયદા #પાટણ #બનાસકાંઠા #દિયોદર #ગુજરાત

#Ahmedabad #Gandhinagar #rajkot #surat #vadodara #baroda #kheda #aanand #nadiyad #bhavnagar #bhuj #deesa #palanpur #patan #himatnagar #modasa #prantij #gambhoi #kheralu #mehsana #bharuch #vapi #somnath #bjp #congress #aap #election #narendra_modi #amit_shah #rahul_gandhi #soniya_gandhi #kejriwal #bhupendra_patel #yatra #viral #video

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update

Facebook Page https://www.facebook.com/ShantishramN…

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ…

Advertisement

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

IIM અમદાવાદ ના પાંચ વિદ્યાર્થી ની બેદરકારી થી કેમ્પસ માં કોરોના નો રાફડો: આટલા લોકો થયા કોરોના સંક્રમિત

shantishramteam

ભાજપનો કેસરિયો લહેરાવવા કામે લાગવા પાટણ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આહવાન

Shanti Shram

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના સંકટથી બચવા તહેવારોની ઉજવણીની ખાસ ગાઈડલાઈન બનાવાશે

shantishramteam

અયોધ્યા વિઝન ડોક્યુમેન્ટ જોયા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું- અયોધ્યાની મુલાકાત આવનારી પેઢીએ એકવાર લેવી જોઇએ

shantishramteam

અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ, સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય

Shanti Shram

રાજ્યસભામાં જનારી પીટી ઉષા કેવી રીતે બની હતી ઉડન પરી, ત્રણ ઓલિમ્પિકમાં નામ કર્યુ રોશન

Shanti Shram