Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ઓટો કાર ગુજરાત બચત બાઇક બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ મોબાઇલ રાજકારણ રાષ્ટ્રીય રોજગારી વ્યક્તિગત નાણાં શેરબજારમાં

ફટાફટ ખરીદી કરો! બજેટ બાદ મોંઘી થશે આ વસ્તુઓ

ફટાફટ ખરીદી કરો! બજેટ બાદ મોંઘી થશે આ વસ્તુઓ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

ફેબ્રુઆરી 2023ના રોજ આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય બજેટ રજૂ થશે.

કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવામાં આવશે

2022માં ઘણી વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી.

 

કેન્દ્રીય બજેટ રજૂ થવામાં 15દિવસ બાકી છે.

1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સંસદમાં આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરશે.

જેમાં જોવા જઈએ તો કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારો -ઘટાડો કરવામાં  આવશે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો મુજબ , આ વખતે સરકાર લગભગ 40 જેટલી વસ્તુઓની આયાત પર ટેક્સ વધારવાની તૈયારી કરી રહી છે.

જેમાં સરકાર નો ઉદેશ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનું છે

જે વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવી રહ્યો છે તેમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઘરેણાં, હાઈ-ગ્લોસ પેપર, વિટામિન્સ, હેલિકોપ્ટર અને પ્રાઈવેટ જેટનો સમાવેશ થાય છે.

 

વાસ્તવમાં સરકારનો ઉદ્દેશ્ય આયાત ઘટાડીને દેશમાં વધુને વધુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. વ

Impot Duties વધારવાથી વસ્તુઓની આયાત ઘટશે અને સરકારના ‘આત્મનિર્ભર ભારત મિશન’ને મજબૂતી મળશે.

આ પહેલા વર્ષ 2022માં રજૂ કરાયેલા બજેટમાં સરકાર દ્વારા ઘણી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે વિવિધ મંત્રાલયો પાસે એવા  માલસામાનની યાદી માંગી હતી જેના પર આયાત ડ્યૂટી વધારીને આયાત ઘટાડી શકાય.

સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ વધીને 4.4 ટકા થઈ ગઈ છે. તે નવ વર્ષની ટોચે છે.

 

આગામી દિવસોમાં વિશ્વ ની મંદી ની અસર ભારત પર પણ પડી શકે છે

સરકારને આશા છે કે, આયાત ડ્યુટી વધારવાથી ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ મળશે. તેનાથી આવનારા સમયમાં અર્થવ્યવસ્થા મજબૂત થશે.

હકીકતમાં IMF દ્વારા પહેલેથી જ ચેતવણી આપવામાં આવી છે કે, વિશ્વના એક તૃતીયાંશ દેશો આ વર્ષે મંદીની ઝપેટમાં આવી શકે છે.

IMF દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મંદીની અસર ભારત પર પણ પડી શકે છે. India ,budget Nirmala Sitaraman Government

Breaking આજના તાજા સમાચાર Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat

#ગુજરાત_સમાચાર #સમાચાર_લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #ખેડૂત #top #માહિતી #હાઈલાઇટ #શિક્ષક #શાળા_કોલેજ #વરસાદ #આજના_સમાચાર #લાઈવ #તાજા #નવાંનિયમો #કાયદા #પાટણ #બનાસકાંઠા #દિયોદર #ગુજરાત

#Ahmedabad #Gandhinagar #rajkot #surat #vadodara #baroda #kheda #aanand #nadiyad #bhavnagar #bhuj #deesa #palanpur #patan #himatnagar #modasa #prantij #gambhoi #kheralu #mehsana #bharuch #vapi #somnath #bjp #congress #aap #election #narendra_modi #amit_shah #rahul_gandhi #soniya_gandhi #kejriwal #bhupendra_patel #yatra #viral #video

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update

Facebook Page https://www.facebook.com/ShantishramN…

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ…

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

નડિયાદમાં રૂડસેટ સંસ્થા ખાતે ખેડાના યુવકો માટે 60 દિવસીય પશુ મિત્ર તાલીમનું આયોજન

Shanti Shram

પાલનપુર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો 

Shanti Shram

વેક્સિનનો સર્વિસ ચાર્જ કરાયો નક્કી,હવે ખાનગી હોસ્પિટલો નહીં વસૂલી શકે વધારે ચાર્જ

ટૂંક સમયમાં જ તમે Gmail નો નવો લુક જોશો, ઘણું બધું બદલાશે, જાણો શું બદલાશે

Shanti Shram

Shah Rukh Khan plays a scientist in Ranbir Kapoor, Alia Bhatt-starrer Brahmastra: report

ShantishramTeamA

પુનાનગરે શતાબ્દી શૌર્ય પુરૂષ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય દૌલતસાગર સૂરીશ્વરજી મહારાજાને સંઘ સ્થવિરજી પદ અર્પણ કરાયું.

Shanti Shram