Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જાણવા જેવું પાટણ બચત બનાસકાંઠા બાઇક બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

ટ્રાફિક ના નિયમમાં મોટો ફેરફાર 2000 ના મેમા માટે તૈયાર રહો

ટ્રાફિક ના નિયમમાં મોટો ફેરફાર 2000 ના મેમા માટે તૈયાર રહો

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

જો તમે બાઈક ચલાવો છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે.

Advertisement

દેશમાં ટ્રાફિકના નિયમો ઘણા કડક બની રહ્યા છે જો તમે બાઈક ચલાવતા હોય અને હેલ્મેટ પહેરેલું હોય તો પણ તમને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે

Advertisement
તો જાણીએ કે કેમ થઈ શકે છે 2000 રૂપિયાનો દંડ

નવા ટ્રાફિક નિયમ અનુસાર જો તમે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરો

તો તમને 194d હેઠળ ₹1,000 નો દંડ કરવામાં આવશે પરંતુ જો તમે હેલ્મેટ પહેરેલું છે

Advertisement

પણ તમારું હેલ્મેટ બીઆઈએસ વગરનું છે

તમારું હેલ્મેટ ડેમેજ થયેલું છે તો પણ તમારે 1000 રૂપિયા દંડ ચૂકવવો પડશે

Advertisement

આ નિયમ 194 ડી હેઠળ લાગુ પડે છે આ સ્થિતિમાં જો તમે હેલ્મેટ પહેરેલું છે પરંતુ બીઆઈએસ વગરનું છે અથવા તો હેલ્મેટ ડેમેજ છે તો તમારે 2000 રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે

Advertisement
Traffic challan new rules મેમો ભરવા તૈયાર રહો

હવે હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમારે ₹2,000 નો મેમો ફાટી જશે

Advertisement
 નવા ટ્રાફિક નિયમ અનુસાર આ સ્થિતિમાં તમને 20,000/- રૂપિયા નો દંડ થઈ શકે છે.

નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ તમારું વાહન ઓવરલોડ છે

તો તમને 20000 રૂપિયાનો દંડ થશે આ ઉપરાંત

Advertisement

તમારે આમ કરવા માટે બદલ ₹2,000 પ્રતિ ટન રૂપિયાનો વધારે દંડ પણ ચૂકવવો પડશે

Advertisement

ટ્રાફિક ના નિયમમાં વર્તમાન સમયમાં જોરદાર કડકાઈ રાખવામાં આવી રહી છે

ઘણા નિયમો એવા બનાવવામાં આવ્યા છે જેને લઈને તમારે વ્હિકલ ની કિંમત કરતા વધારે દંડ ભરવાનો થઈ શકે છે

Advertisement

જો તમે વારંવાર ટ્રાફિક ના નિયમોનું ઉલંઘન કરો છો તો

તમારે તમારા વ્હિકલની કિંમત કરતા વધુ કિંમતનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

Advertisement

 

Breaking આજના તાજા સમાચાર

Advertisement

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat

#ગુજરાત_સમાચાર #સમાચાર_લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #ખેડૂત #top #માહિતી #હાઈલાઇટ #શિક્ષક #શાળા_કોલેજ #વરસાદ #આજના_સમાચાર #લાઈવ #તાજા #નવાંનિયમો #કાયદા #પાટણ #બનાસકાંઠા #દિયોદર #ગુજરાત

Advertisement

#Ahmedabad #Gandhinagar #rajkot #surat #vadodara #baroda #kheda #aanand #nadiyad #bhavnagar #bhuj #deesa #palanpur #patan #himatnagar #modasa #prantij #gambhoi #kheralu #mehsana #bharuch #vapi #somnath #bjp #congress #aap #election #narendra_modi #amit_shah #rahul_gandhi #soniya_gandhi #kejriwal #bhupendra_patel #yatra #viral #video

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update

Advertisement

Facebook Page https://www.facebook.com/ShantishramN…

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ…

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

સુવિધિ અમદાવાદ મધ્યે “આચરાંગ આગમ” સુત્રનું પ્રવચન

Shanti Shram

રાજુલા પંથકના છેવાડાના અનેક ગામડા એવા છે જ્યાં એસ.ટી.બસની સુવિધા હજુ પણ નથી

Shanti Shram

રાજકોટમાં કોરોનાનો કહેર: એક સાથે ૧૭ કોરોનાના કેસ આવ્યા બાદ બીજા જ દિવસે વધુ ૧૫ કેસ નોંધાયા

Shanti Shram

ગજાનંદ યુવક મંડળ દ્વારા પૂજારીને આર્થિક મદદ

Shanti Shram

ઉના તાલુકાના મોટા ડેસર ગામે શાળાના નવા બિલ્ડીંગનું નવ નિર્માણ કરવામાં આવશે

Shanti Shram

સ્વામી રામદેવ વિરૂદ્ધ ની અરજીમાં દિલ્હી મેડીકલ એસોસિએશનને હાઇકોર્ટે કહ્યું, “વિવાદ નહી, ઈલાજ પાછળ ધ્યાન આપો”

shantishramteam