Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ઓટો ગુજરાત જાણવા જેવું બ્રેકીંગ ન્યૂઝ

RTOમાં ગેરરીતિ અટકાવવા એક મોટું પગલું

RTOમાં ગેરરીતિ અટકાવવા એક મોટું પગલું

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતમાં હવે RTOમાં ગેરરીતિને અટકાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવશે.

વિગતો મુજબ હવે RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચાલે. મહત્વનું છે કે,

હવે RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જે મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારીને બોડીવોર્ન કેમેરા લગાવાશે.

જેમાં દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેશની ચકાસણી કરતા કર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરશે.

RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે હવે ટેસ્ટ ટ્રેક, દંડ વસુલતા અને ફિટનેસ ચકસતા અધિકારીઑના ખભા ઉપર બોડી વોર્ન કેમેરા લાગશે.

જેથી આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે.

મહત્વનું છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે.

A big step to prevent malpractice in RTO

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

 

संबंधित पोस्ट

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા દીઓદરમાં આવતાં દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા અને કોંગ્રેસના ટીમ દ્વારા આદર્શ હાઈસ્કુલ ખાતે સન્માન કરવામાં આવેલ.

Shanti Shram

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની આ ઘડિયાળે ઈન્ટરનેટ પર મચાવી દીધી ધૂમ, જુઓ એવું તો શું છે એમાં ખાસ અને કિંમત…

India NCAP મંજૂર: સરકારનું ક્રેશ ટેસ્ટ રેટિંગ નક્કી કરશે કે કાર કેટલી સલામત છે, નીતિન ગડકરીએ આપી મંજૂરી

Shanti Shram

સુરતના બારડોલી ખાતે સિનિયર સીટીઝન ક્લ્બમાં જન્મ દિવસની ઉજવણી કરાઈ

Shanti Shram

કાંકરેજ પંથકના રૂની તીર્થ મધ્યે ૪ર મો શક્રસ્તવ મહાઅભિષેક યોજાયો હતો.

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા દિવાળી, બેસતું વર્ષ, લાભ પાંચમ, દેવ દિવાળી જેવા તહેવારોને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

Shanti Shram