Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ રાષ્ટ્રીય

ગુજરાતમાં કોંગ્રેસ બેઠી કરવા માટે પરેશ ધાનાણીને કોંગ્રેસ સંગઠનની સંપૂર્ણ કમાન ?

ગુજરાતમાં કોંગ્રેસ બેઠી કરવા માટે પરેશ ધાનાણીને કોંગ્રેસ સંગઠનની સંપૂર્ણ કમાન ?

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

 

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હજુ સુધી કોંગ્રેસને કળ વળી નથી.

વિધાનસભામાં વિરોધપક્ષનાં નેતા પસંદ કરવામાં આવી રહ્યા નથી ત્યારે સંગઠનમાં મોટા ફેરફારનાં ભણકારા વાગી રહ્યા છે.

Advertisement

2017ની વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ પરેશ ધાનાણીને વિપક્ષ નેતા બનાવ્યા હતા અને અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા.

Advertisement

પરંતુ બન્ને નેતાઓ વિરોધાભાસ રીતે વર્તતા હોવાથી સંગઠન અને વિધાનસભામાં કોંગ્રેસનું પ્રદર્શન કથળી ગયું હતું.

હવે કોંગ્રેસ હાઈકમાન્ડ યુવા નેતાના હાથમાં ગુજરાતની કમાન સોપવાનું મન બનાવી રહ્યું છે.

Advertisement

વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીએ અનેક વખત સમગ્ર ગુજરાતમાં સંગઠન અને કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયાસો શરુ કર્યા પણ સંગઠન પદાધિકારીઓએ પરેશ ધાનાણીને સમગ્ર ગુજરાતની યાત્રા કરતાં પણ અટકાવ્યા હતા

Advertisement

હવે પરેશ ધાનાણીને સંગઠનની સંપૂર્ણ કમાન સોંપી હાઈકમાન્ડ કોંગ્રેસે ગુજરાતમાં બેઠી કરવા માટે ટૂંક સમયમાં નિર્ણય કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

major changes in the Congress organization

Advertisement

Shantishram News, Diyodar, Gujarat.

Advertisement

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

Advertisement

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

Advertisement

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા રહેશે સ્વૈચ્છિક બંધ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું (corona curfew)

Shanti Shram

કોરોના સંકટના સમયમાં સ્ટાર્ટ-અપ કંપનીઓ પાસેથી મદદ લેશે સરકાર, 31મે સુધી અરજી કરી શકાશે

shantishramteam

ગુજરાતના બધા જીલ્લાઓમાં ભારે વરસાદ

shantishramteam

વરસાદની સીઝનમાં અવકાશમાંથી પડતી વીજળી જીવલેણ સાબિત ન થાય તેનાથી બચવા કરો આ ઉપાય

Shanti Shram

કંચનભૂમિ અમદાવાદ મધ્યે ચાતુર્માસ પ્રવેશ યોજાયો

Shanti Shram

જન્માષ્ટમીના દિવસે કરો આ કામ, જીવનમાં છવાઈ જશે ખુશીઓનો વરસાદ…

Shanti Shram