Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

મચ્છુ નદી પર અકસ્માતના મામલે માતા-પિતા ગુમાવનાર બાળકોને લઈને મોટા સમાચાર

મચ્છુ નદી પર અકસ્માતના મામલે માતા-પિતા ગુમાવનાર બાળકોને લઈને મોટા સમાચાર

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજની 100 લોકોની ક્ષમતા હતી અને પુલ પર 300-400 લોકો આવી જતા પૂલ તુટી પડ્યો હતો.

Advertisement

આ અકસ્માતમાં 141 લોકોના મોત થયા છે.

હવે આ મામલે માતા-પિતા ગુમાવનાર બાળકોને લઈને મોટા સમાચાર આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામા માતા-પિતા ગુમાવનાર બાળકોને મદદ માટે અનેક સંસ્થાઓ તેમજ સ્કૂલો આગળ આવી છે.

Advertisement

આ સાથે દુર્ઘટનામાં 7 બાળકો એવા છે જેને માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે અને 12 બાળકોએ બંનેમાંથી કોઈ એકને.

આ દુર્ઘટનામા અમદાવાદની એક નાનકડી 4 વર્ષની બાળકીએ પણ માતા પિતા ગુમાવ્યા.

Advertisement

હવે આ દીકરીની મદદ માટે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી આગળ આવ્યા છે અને સ્કૂલોને સહાય કરવા માટે અપીલ કરી છે.

Advertisement

આ બાદ અમદાવાદની 74 સ્કૂલોએ રૂપિયા ત્રણ લાખ તેર હજારની સહાય બાળકીને કરી છે.

આ સિવાય અદાણી ફાઉન્ડેશન પણ આવા બાળકોના ભવિષ્ય માટે આગળ આવ્યુ છે.

Advertisement

આ 20 ભૂલકાઓ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 5 કરોડની મદદની જાહેરાત કરવામાં આવી હતી.

આ સિવાય પુલની દુર્ઘટનામાં પતિને ગુમાવનાર સગર્ભા મહિલાના બાળક માટે પણ મદદ કરાઈ છે.

Advertisement

આ માટે રૂ.25 લાખની ફીક્સ ઉભી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

Big news about the children who lost their parents in the Macchu river accident

Advertisement

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Advertisement

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

Advertisement

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

Advertisement

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ.

Shanti Shram

મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો ઝડપાયા, દારૂબંધીની અમલવારી ?

Shanti Shram

Love for Tea! પોલીસ ખેંચીને લઇ જતી હતી તો પણ ન ઢોળાવા દીધી ચા

shantishramteam

દીઓદર જૈન સંઘમાં પૂ.આ.યશોભદ્રસૂરી મ.સા.નો સંયમ અમૃતમહોત્સવ યોજાયો.

Shanti Shram

भारत के साथ मजबूती से खड़ा हुआ ऑस्ट्रेलिया, LAC पर यथास्थिति बदलने के एकतरफा प्रयास का किया विरोध

Admin

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક.

Shanti Shram