Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું બચત બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય વ્યક્તિગત નાણાં

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને કર્યા એલર્ટ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને કર્યા એલર્ટ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડિજિટલાઈઝેશન ખૂબ જ ઝડપથી વધ્યું છે.

Advertisement

આ સાથે જ દુનિયાભરમાં હેકિંગના મામલામાં ઝડપથી વધારો થયો છે.

Advertisement

આજકાલ ઈ-મેઈલ, મેસેજ દ્વારા એકાઉન્ટ હેક કરીને કરોડોની છેતરપિંડી કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને એલર્ટ કરી દીધા છે.

Advertisement

આજકાલ, ઘણા સાયબર હેકર્સ લોકોનું એકાઉન્ટ બંધ કરવાની અને એકાઉન્ટ ખાલી કરવાની ધમકી આપીને તેમની અંગત માહિતી મેળવે છે.

આવી સ્થિતિમાં સ્ટેટ બેંકે પોતાની નેટ બેંકિંગ માટે પાસવર્ડ બનાવતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે.

Advertisement

State Bank of India has alerted its crores of account holders

Advertisement

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Advertisement

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

Advertisement

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

Advertisement

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

 

Advertisement

संबंधित पोस्ट

હવે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે,36 શહેરોમાં કર્ફ્યૂની અવધિમાં 1 કલાકનો ઘટાડો જાહેર Gujarat curfew

shantishramteam

શું અર્જૂન રામપાલ દેશ છોડી ભાગી જશે ? જાણો ડ્રગ્સ કેસમાં NCBએ શું વ્યક્ત કરી ચિંતા ?

Denish Chavda

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં આ તારીખ બાદ ફરી આવશે વરસાદ…

shantishramteam

ગુજરાત માં રસીકરણ મહાઅભિયાનના પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ લીધી રસી..

shantishramteam

રાજ્ય સરકારે અતિવૃષ્ટીમાં ખેતીના નુકસાનીના સર્વે સામે આ વિસ્તારોમાં સર્વેનું કર્યું સૂચન

Shanti Shram

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં ક્ષત્રિય મહાસભાએ નામ બદલવાની માંગ કરી.

shantishramteam