Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક બનાસકાંઠા રાષ્ટ્રીય

અંબાજી મંદિરમાં માતાજીને સોનાની થાળીમાં રાજભોગ, ગર્ભગૃહમાં 56 ભોગનો અન્નકુટ

અંબાજી મંદિરમાં માતાજીને સોનાની થાળીમાં રાજભોગ, ગર્ભગૃહમાં 56 ભોગનો અન્નકુટ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

આજે પોષી પૂનમે બપોરે-૧૨.૦૦ વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને અંબાજી મંદિરમાં મા અંબા ના ગર્ભગૃહમાં 56 ભોગનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.

Advertisement

અંબાજી મંદિરના નૃત્ય મંડપ પાસે શાકંભરી નવરાત્રિ ચાલતી હોવાથી માતાજીને શાકભાજીનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.

Advertisement

આજે સમગ્ર અંબાજી ભક્તિમય વાતાવરણમાં તરબોળ બની ગયું હતું અને લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Today on Poshi Poonam at noon-12.00 pm, Rajbhog was offered to Mataji in a golden plate and #Annakut of 56 bhogs was also offered in the sanctum sanctorum of Maa Amba in Ambaji temple.

As the #Shakambari Navratri was going on near the Nritya Mandap of #Ambaji #Mandir, Mataji was also given an Annakut of vegetables.

Advertisement

Today, the entire Ambaji was engulfed in devotional atmosphere and lakhs of devotees were blessed to have the darshan of Mataji.

Shantishram News, Diyodar, Gujarat.

Advertisement

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

Advertisement

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

Advertisement

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

 

Advertisement

 

Advertisement

संबंधित पोस्ट

પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર ડૉ. સૌરભ પારધીના હસ્તે કીટ વિતરણ કરાયું

Shanti Shram

ચોમાસાના વાદળોને બદલે સૂર્યપ્રકાશ ખિલતા તાપમાન બે ડિગ્રી વધી ગયુ હવામાં ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે 51 ટકા નોંધાયું સિહોર શહેરમાં મહત્તમ તાપમાન વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું

Shanti Shram

આધાર કાર્ડ માં જાણો કયા ચાર અપડેટ્સ માટે આધાર સેવા કેન્દ્રમાં જવાની જરૂર નથી, ઘરે બેઠાં થશે કામ

shantishramteam

Shantishram News 21-05-2021

Shanti Shram

રાજ્યના આ વિસ્તારોમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી…

shantishramteam

માતા-પિતા, વૃદ્ધ લોકોની સાર-સંભાળ રાખનારને મળશે આટલા હજાર રૂપિયા, મોદી સરકાર લાવી રહી છે કાયદો

shantishramteam