Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
English ગુજરાત ધાર્મિક બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી

વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ,દ્વારા જગત જનની માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

પોષી પૂનમે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવેલ. અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહીવટદાર સિધ્ધિ વર્માએ મહાશક્તિ યજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો.

Advertisement

મહાશક્તિ યજ્ઞમાં ૬૧ જેટલાં યજમાનો જોડાઇ  યજ્ઞમાં આહૂતિ આપી હતી. સાંજે નારિયળ હોમીને પૂર્ણાહુતી અપાઈ હતી. હાથીની અંબાડી પર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળેલ. બુંદી અને સુખડીના પ્રસાદનું વિતરણ કરાયેલ.

Advertisement

સવારે-૮.૦૦ વાગે ગબ્બર ખાતેથી માતાજીની જ્યોત લાવ્યા બાદ અંબાજી મંદિર ખાતે મા અંબાની મૂર્તિની પૂજા અર્ચના કર્યા બાદ શક્તિદ્વાર ખાતે માં અંબાની મહાઆરતી કરવામાં આવી હતી.

આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરની ભોજન શાળામાં ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Advertisement

Sri Arasuri Ambaji Mata Devasthan Trust and Religious Festival Seva Samiti, Jagat Janani Ma Amban Pragatyotsav- Poshi Poonam was celebrated grandly at the world famous Shaktipeeth Ambaji in Banaskantha district.

Advertisement

On Poshi Poonam, lakhs of devotees feel blessed to have darshan of Mataji. Administrator Siddhi Verma inaugurated the Mahashakti Yajna in Chachar Chowk of Ambaji Temple. As many as 61 hosts joined the Mahashakti Yagya and offered sacrifices. Evening was served with coconut homi.

Advertisement

A grand procession of Mataji took place on the back of an elephant. Bundi and Sukhdi Prasad were distributed. Morning- 8.00 am After bringing Mataji’s Jyot from Gabbar, Maa Amba Mahaarti was performed at Shaktidwar after worshiping the idol of Maa Amba at Ambaji Mandir.

Today Ambaji Mandir Trust also arranged free meals for the devotees at the food school of Ambaji Mandir.

Advertisement

Shantishram News, Diyodar, Gujarat.

Advertisement

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

Advertisement

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

Advertisement

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

 

Advertisement

संबंधित पोस्ट

પાટણની હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સુવર્ણચંદ્રક એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે

Shanti Shram

વરસાદની સીઝનમાં અવકાશમાંથી પડતી વીજળી જીવલેણ સાબિત ન થાય તેનાથી બચવા કરો આ ઉપાય

Shanti Shram

ઉદ્ધવ ઠાકરેને ધમકી આપનારા આ મંત્રી સામે ફરિયાદ થતા પોલીસ કરી ધરપકડ…

shantishramteam

બ્રાઝિલમાં કોરોના વકરતા મહિલાઓને ગર્ભ ધારણ ન કરવા સરકારની વિનંતી!!!

shantishramteam

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ શ્રી મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો, આંશિક લોકડાઉન 31મી મે સુધી લબાવવું જોઈએ

shantishramteam

8 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ ઇન્ચાર્જ સસ્પેન્ડ

shantishramteam