Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જીવનશૈલી બિઝનેસ

આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે.

અગાઉ ઓક્ટોબર મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા.

આ યોજના હેઠળ 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવે

.અમદાવાદ અને ગાંધીનગરમાં અન્નપૂર્ણા યોજનાના 29 કેન્દ્રો ખુલશે.

જાન્યુઆરી મહિનામાં પણ વધુ 60 કેન્દ્રો ખોલવા માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે.

મંત્રી ઋષિકેશ પટેલે વિગત આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતી કાલ તારીખ 29-12-2022 એટલે કે આજથી વધુ નવા 29 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે.

હવેથી રાજ્યના કુલ 51 કડિયાનાકા કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે.

29 more Annapurna Yojana centers will open in the state from today. Earlier, 22 centers were opened in the month of October. Under this scheme, food should be given to workers for 5 rupees. 29 centers of Annapurna scheme will be opened in Ahmedabad and Gandhinagar.

The state government is planning to open 60 more centers in the month of January as well.

Minister Rishikesh Patel, giving details, said that by expanding the services of Shramik Annapurna Yojana for construction workers and their families in Gujarat, this facility will be launched tomorrow on 29-12-2022 i.e. from today on 29 more Kadianakas.

From now on, the services of this scheme will be available at a total of 51 Kadianaka centers in the state.

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

 

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

संबंधित पोस्ट

પાટણ એમ . એન . સાયન્સ કોલેજ ખાતે BSC સેમ -1 માં વિધાર્થીઓને પ્રવેશ પક્રિયા શરુ

Shanti Shram

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સુધારેલી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના દરોની યાદી ધરાવતું ફાઇનાન્સ બિલ રજૂ થવાની ધારણા Finance bill listing the rates of stamp duty and registration fee real estate sector

Shanti Shram

પૂજ્ય તપાગચ્છાધિપતિ શ્રી નું ચાતુર્માસ પરિવર્તન યોજાયું.

Shanti Shram

દીઓદર માર્કેટ સમિતિના ચેરમેન પદે ઈશ્વરલાલ જે. તરકની વરણી.

Shanti Shram

ડ્રોન ટેકનૉલોજીના ઉપયોગથી ખેડૂતોના ખેતરમાં નેનો યુરિયા છંટકાવ કરવાની પહેલ રાજ્ય શરૂ કરશે : CM

Shanti Shram

પદ્મ એવોર્ડ માટે નામ નોમિનેટ કરવા પીએમ મોદીની અપીલ

Shanti Shram