



આફ્રિકન દેશ યુગાન્ડાના બુટાલેજા જિલ્લામાં રહે છે
67 વર્ષના મુસા હસાદજી
જેઓને 10 પત્નીઓ, 98 બાળકો અને 568 પૌત્રો છે.
આ પરિવારમાં 700 થી વધુ સભ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર દુનિયાનો સૌથી મોટો પરિવાર છે.
પરિવારના વડા મુસાએ જણાવ્યું કે તેની દસ પત્નીઓ છે અને તે તમામ એક જ ઘરમાં સાથે રહે છે. તેને દસ મહિલાઓમાંથી 98 બાળકો છે. આ બાળકોમાંથી તેમને 568 પૌત્રો છે.
મુસાએ બહુપત્નીત્વને ઈશ્વરનો આશીર્વાદ ગણાવ્યો.
Advertisement
તેણે દાવો કર્યો હતો કે યુગાન્ડામાં આટલી બધી પત્નીઓ ધરાવતો તે એકમાત્ર પતિ હશે.
67 year old Musa Hasadji
Lives in the Butaleja district of the African country of Uganda
Who has 10 wives, 98 children and 568 grandchildren.
This family has more than 700 members.
It is being said that this family is the biggest family in the world.
Musa, the head of the family, said that he has ten wives and they all live together in the same house.
He has 98 children from ten women. From these children he has 568 grandchildren.
Moses called polygamy a blessing from God.
He claimed to be the only husband in Uganda to have so many wives.