Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

સરકારી કામની મંથરગતીથી ખેડુતો મુશ્કેલીમાં farmers government

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ચાલુ સિઝનમાં ચોમાસામાં ૫૬ દિવસ અનાધાર વરસાદના કારણે

ખેડૂતોએ વાવેલ વાવણી ચોમાસુ પાક સાવ નિષ્ફળ નિવડતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

Advertisement

ત્યારે શિયાળુ સિઝન ચાલુ થતાની સાથે જ સરહદી પંથકમાં નર્મદા કેનાલ નું કામ ગોકળગતીએ ચાલતું હોવાને લઈને ખેડૂતોએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યા છે.

રવિ સિઝન પિયત સમય ચાલુ થઈ ગયો છતાં નર્મદા કેનાલમાં પાણી ચાલુ ન થતાં ખેડૂતોએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા. અને સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી

Advertisement

જો સરકાર દરિયામાં પૂલ બનાવી શકતી હોય તોખેડૂતોની વેદના સમજે અને નાં તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી માગ કરી હતી.

Advertisement

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

 લોકગીતો પર PHD, બનાસકાંઠાનું ગૌરવ, રબારી સમાજનું ગૌરવ

Advertisement
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

Advertisement

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ

Advertisement

#સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

संबंधित पोस्ट

જન્મ સાથે જ કોરોના પોઝિટિવ આવેલ બાળકીએ 5 દિવસમાં આપી કોરોનાને માત

shantishramteam

कान में भी पहुंच सकता है कोरोना वायरस, रिसर्च में हुआ चौंकाने वाला खुलासा

Admin

આઠ મહિના સુધી પાણી માજ રેતું મંદિર જૂઓ શું છે ખાસીયત અને કયાં આવેલું છે

Shanti Shram

ગિરનાર તીર્થોદ્ધારક આ.શ્રી નીતિસુરિજી સમુદાયના ગચ્છાધિપતી પ.પૂ આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. ના ૮૯મા જન્મ દિને કોટિ કોટિ વંદના

Shanti Shram

કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા યથાવત, કચ્છમાં 2.2 અને સૌરાષ્ટ્રમાં 1.9ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

Shanti Shram

ફ્રી જૈન ટિફિન સેવા: અમદાવાદ શ્રી પરમ આનંદ જૈન સંઘ દ્વારા પુરી પડાતી અદભૂત સેવા

Shanti Shram