Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

લોકગીતો પર PHD, બનાસકાંઠાનું ગૌરવ, રબારી સમાજનું ગૌરવ

બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા

દીઓદર તાલુકાના ફોરણા કિસ્મતભાઇ દેસાઈ ના ધર્મપત્ની

Advertisement

પાયલબેન દેસાઈ એ રબારી સમાજના લગ્નગીતોનું સંપાદન અને અભ્યાસ એ સંશોધન વિષય પર

પીએચડી થઈ ડોક્ટરની પદવી મેળવી છે.

Advertisement

પ્રસ્તુત સંશોધન થકી સમાજના લોકગીતોથી નવી પે ઢી માહિતગાર થાય, તેની મહાનતા
ને સમજે અને જૂની પેઢીનો આ વારસો જળવાઈ રહે તેમજ સમાજની નવી પેઢીને આ ભાથું ગ્રંથબદ્ધ મળી રહે તે હેતુથી આ સંશોધન કરવામાં આવ્યું છે.

Advertisement

#લોકગીતો પર #PHD નવી પેઢીને મળશે ઐતિહાસીક ભેટ #રબારી #સમાજનું ગૌરવ #lokgeet #rabari #samaj #old #song

ભાભર માં ચોરી ની ઘટના.. Bhabhar robbery banaskanatha

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

 

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

 

Advertisement

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

Advertisement

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ

Advertisement

#સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

संबंधित पोस्ट

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

Shantishram News 19/05/2021

Shanti Shram

દીઓદરમાં બીજી ૧૦૮ એમ્બુલન્સનું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા

Shanti Shram

इस रक्षाबंधन पर ये Smartwatch बन सकती हैं गिफ्ट का बेस्ट ऑप्शन, कीमत 2499 रुपये से शुरू

Admin

જી.પં.શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેનશ્રીનું સન્માન કરાયું

Shanti Shram

મોદી સરકારે 5 ઓગસ્ટ 2019 તારીખે ઐતિહાસિક નિર્ણય લીધો હતો શું આજે પણ લેવાશે કોઈ નિર્ણય?

shantishramteam