Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય પરિષદ યોજાઈ

એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી.

Advertisement

આ અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી સહભાગી થયા હતા. તેમજ વિવિધ રાજ્યોના વિભાગીય અધીકારીઓ ઉપસ્થિત રહ્યા.

 

Advertisement

Narendra Modi CMO Gujarat Bhupendra Patel Pankaj Kumar, IAS

Advertisement

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #narendramodi #cmogujarat #bhupendrapatel #ektanagar #statueofunity #Gujarat

Advertisement

संबंधित पोस्ट

શુક્રવારે ઉમા જયંતિઃ કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિતે ૧૮ કિ.મી. લાંબી શોભાયાત્રા નિકળશે

Shanti Shram

લોધિકા જી.આઈ.ડી.સી. મેટોડા ખાતે ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

Shanti Shram

ગુજરાત રાજ્ય સહકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર-ભરૂચ વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ કરાવાયો

Shanti Shram

ગુરુવારે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને યોજાશે જળયાત્રા

shantishramteam

દિયોદર સમાચાર તાઃ૨૬-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

શ્રી શંકરભાઇ ચૌધરીના પ્રયાસોથી સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની મંજૂરી Oxygen Plant

Shanti Shram