Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

NIA અને ATS ની ટિમના સુરતમાં ધામા : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમની તપાસ શરુ, શું આતંકીઓ સાથે મિલી ભગત છે કે કેમ ?

વહેલી સવારે સુરતના ભાગા તળાવ વિસ્તારમાં રાજ્યની એટીએસ અને કેન્દ્રની એનઆઇએની ટીમે 20 થી 25 વર્ષના શંકાસ્પદ યુવકને આઇએસઆઇએસ નો એક મોડ્યુલ માં ભટકલ ગામ સાથે સંકળાયેલું હોવાનું સાથે ઓપરેશન પાર પાડ્યું હતું. યુવકની પૂછપરછ માટે સુરતના એસઓજીમાં ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવી છે પરંતુ શહેર પોલીસ કેન્દ્રની એનઆઇએ ની ટીમના કારણે કોઈ માહિતી બહાર આપવા માંગતી નથી

છેલ્લા કેટલાક સમયથી દેશમાં અલગ અલગ રાજ્યોમાં આંતકવાદીના અલગ-અલગ મોડ્યુલો બહાર આવી રહ્યા છે થોડા સમય પહેલાં બિહારમાંથી અલકાયદાનું નવું મોડ્યુલ બહાર આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રની એન આઇ એ ની ટીમે દેશભરમાં દરોડા પાડ્યા હતા અમુક લઘુમતી ના કટરપથી લઈને યુવા પેઢી ને દેશ વિરુદ્ધ  પ્રવૃત્તિઓ આકર્ષણતા હોય છે આવા તત્વોને ઝબ્બે કરવા માટે કેન્દ્ર સરકારની એનઆઇએ ની ટીમ સાથે રાજ્યના એટીએસ ની ટીમ પણ તપાસમાં જોડાઈ રહી છે થોડા સમય પહેલા ભટકલ ગામ આંતકવાદી પ્રવૃત્તિ માટે કુખ્યાત બન્યું હતું ત્યારે ભટકલ કામ સાથે સંકળાયેલા 2021 ના આઈએચઆઇએસ નું એક મોડ્યુલ હતું જેમાં સુરતના લાલ ગેટ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ જલિલ મુલ્લાહ ને આજે વહેલી સવારે કેન્દ્ર સરકારની એનઆઈએની ટીમ સાથે રાજ્યની એટીએસ ના અધિકારી ઉપાધ્યાય એ સ્થાનિક એસઓજીના પી.આઈ રાજેશ સુવેરા સાથે ઓપરેશન પાર પાડીને અટકાયત કર્યું હતું. તેમજ શંકાસ્પદ યુવકને પૂછપરછ પણ એસઓજીની ઓફિસ ફિલ્ડ તરીકે ઓળખાય છે ક્ષેત્રોપાલ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે તેમજ સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો પણ જાણવા મળ્યું છે

Advertisement

અત્યંત ગુપ્ત રીતે કેન્દ્ર સરકારની એનઆઇએ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ સંદર્ભે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ આ સંદર્ભે એજન્સી દ્વારા પૂછપરછ ચાલતી હોવાનું જણાવી રહ્યા હતા ઉલ્લેખની એ બાબતે છે કે શંકાસ્પદ યુવકને મોબાઇલ તેમજ લેપટોપ તેમ અન્ય દસ્તાવેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે કેન્દ્રની ટીમ દ્વારા અમુક અમુક મુદ્દાઓ પર શંકાસ્પદ યુવક સાથે પૂછપરછ કરાઈ રહી છે પરંતુ હજુ કોઈ પણ વસ્તુ સત્તાવાર માહિતી સાપડી નથી તેમજ સ્થાનિક પોલીસે માત્રને માત્ર ઓફિસની બહાર ઊભા રહેવાની ફરજ પડી છે અને કેન્દ્રની આવેલી એનઆઈએ ટીમ દ્વારા જ પૂછપરછ કરવામાં આવે છે આ સંકટ યુવક બાબતે ઘણી ચોંકાવનારી માહિતી આપણે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં પોલીસ અધિકારી કરી રહ્યા છે ?

આખા ભારતમાં છ રાજ્યમાં 13 જગ્યા પર કેન્દ્રની એન આઇ એ ટીમ દરોડા પાડ્યા છે લઘુમતી ના શંકાસ્પદ યુવકના ઘરે એનઆઇએ ની ટીમ સાથે એટીએસના અધિકારી તેમજ સ્થાનિક એસઓજીના અધિકારીઓએ ઘરમાંથી આઇએસઆઇએસ મોડ્યુલના દસ્તાવેજ પણ તેની પાસેથી મળ્યા હોવાનું બિન સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તેમ જ શંકાસ્પદ યુવકને એનઆઈએની ટીમ દ્વારા અમદાવાદ એટીએસની ઓફિસ કે દિલ્હી ખાતે એનઆઈ એ ની ઓફિસે લઈ જવાય એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે હાલ પૂરતું ગુજરાત પોલીસ મગનું નામ મરી પાડતી નથી આ મુદ્દો દેશની સુરક્ષાને લઈને હોવાના લીધે હાલમાં માહિતી આપવામાં આવતી નથી

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું

Shanti Shram

અમદાવાદ : IPL મેચ માટે AMTS અને BRTS દ્વારા વધારાની બસો દોડાવાશે 

Shanti Shram

CM રૂપાણીના ભાઈનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટિવ, 5 સભ્યો થયા હોમ આઇસોલેટ…

shantishramteam

વડોદરા શહેરમાં આવતીકાલે રણમુકતેશ્વર રોડ ઉપરથી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા 37 બસ મારફતે શ્રવણ તીર્થ યાત્રા બસો નો શુભારંભ કરવામાં આવશે

Shanti Shram

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં આ તારીખ બાદ ફરી આવશે વરસાદ…

shantishramteam

દિવાળી પછી ગુજરાતમાં ખૂલશે સ્કૂલો, કોણે બાળકોને સ્કૂલે ન મોકલવાની આપી સલાહ? શું આપ્યું કારણ?

Shanti Shram