Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

લીમખેડા તાલુકામાં આવેલી પટવાણ પ્રાથમિક શાળામાં જી.સી. ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત તથા ડાયટ દાહોદ આયોજિત બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

પટવાણ પ્રાથમિક શાળામાં બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું…

   લીમખેડા તાલુકામાં આવેલી પટવાણ પ્રાથમિક શાળામાં જી.સી. ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત તથા ડાયટ દાહોદ આયોજિત બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
       બાળમેળાની શુભ શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી.પછી બાળમેળા ની વિવિધ પ્રવૃતિઓ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.ત્યાર બાદ ધોરણ 1 થી 5 માં વિવિધ પ્રવૃતિઓ જેવી કે – કાગળકામ, ચિટકકામ, ચિત્રકામ,માટીકામ, ફુગ્ગા ફોડ,વન મિનિટ શૉ, સંગીત ખુરશી,લીંબુ ચમચી, સિકકા શોધ જેવી પ્રવૃત્તિઓ તથા ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કીલ બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ જેવી કે – ટાયર ને કલરકામ કરવો, બેન્ચિસ પર સ્ક્રુ લગાવવો,વૃક્ષોને ગેરૂથી રંગવો, બટન ટાંકવા,ફ્યુઝ બાંધવો, કુકરને બંધ – ખુલ્લું કરવું, જેવી વિવિધ જીવન કૌશલ્ય ઉપયોગી પ્રવૃત્તિઓમાં બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના આ સમગ્ર બાળમેળા નું સંચાલન ધોરણ 1 થી 5 માં શ્યજીભાઈ માછી તથા ધોરણ 6 થી 8 માં કનુભાઈ હઠીલાએ કર્યુ હતું.સમગ્ર બાળમેળા નું સંચાલન ધોરણ 1 થી 5 માં  રાયજીભાઈ માછી તથા ધોરણ 6 થી 8 માં કનુભાઈ હઠીલાએ કર્યુ હતું.
Advertisement

संबंधित पोस्ट

પોરબંદર-શાલિમાર સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ કાયમી ધોરણે લાગશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર

Shanti Shram

મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને ત્રિલોકવન-મિયાવકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો

Shanti Shram

પાટણ શહેર ખાતે આવેલ માર્કેટયાડોમાં ઘઉંના ભાવ પડ્યા ખેડૂતોમાં ખુશી

Shanti Shram

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ

Shanti Shram

સુરતમાં 45+નું રસીકરણ બંધ, કોવિડ ના રસીકરણના ટોકન માટે લોકોની પડાપડી, ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા

shantishramteam

બનાસડેરી ચેરમેન-વાઇસ ચેરમેન ચૂંટણી- શંકરભાઈ ચૌધરી બિનહરીફ

Shanti Shram