



મેંદરડા શહેરના લેઉવા પટેલ સમાજ ભવન ખાતે પૂજ્ય સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ મેંદરડા અને મેંદરડા તાલુકા લેવા પટેલ યુવા સંગઠન દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું? લેવા પટેલ સમાજના પ્રમુખ ગોગનભાઈ ઢેબરીયા ના માર્ગદર્શન નીચે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂ રોગ નિદાન કેમ્પ ના આયોજનમાં મેંદરડા શહેર તેમજ આસપાસના ગામોમાં ચિરોડા માનપુર અંબાડા સમઢીયાળા આલીધરા સહિતના ગામોના લોકોએ પણ બોહડી સંખ્યામાં આ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો નિદાન કેમ્પ સેવાનો લાભ આપનાર નિષ્ણાંત ડોક્ટર શ્રીઓની વાત કરીએ તો આ કેમ્પમાં ડોક્ટર ધવલભાઈ કોયાણી ડોક્ટર પ્રતિકભાઇ ભુવા આંખના રોગોના નિશાનતા ડોક્ટર પાયલબેન હિરપરા ફિઝિયોથેરાપિસ્ટ હાડકા વિભાગના ડોક્ટર બંસી રૂપારેલીયા દાંતના રોગોના નિષ્ણાંતા ડોક્ટર પ્રવીણમ દુધાત્રા ગાયનેક સર્જન ડોક્ટર નિલેશ વેકરીયા ગાયનેક સર્જન ડોક્ટર મોસીન સમા એમડી આયુર્વેદિક દીપક બલદાણીયા લેબોરેટરી સહિતના ડોક્ટર સ્ટાફ દ્વારા આ કેમ્પમાં જોડાઈ અને આવનાર દર્દીઓની જરૂરી સારવાર પૂરી પાડી હતી બોહડી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો