Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસ તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બે દિવસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસ તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-કચ્છના મદદનીશ મતદાર નોંધણી અધિકારી ઓને મતદાન યાદી સુધારવા સંદર્ભે બે દિવસીય તાલીમ અંગે વર્કશોપ નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તા 29 અને 30 જુલાઈ એમ બે દિવસ ચાલનારા વર્કશોપમાં દિલ્હીથી આવેલા ઈ. સી. આઈ. ના આઈ. ટી. સી ઓફિસર શ્રી સક્ષય કુમાર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કમી કરવા રહેણાક કે મતવિસ્તાર ફેરફાર સંદર્ભે નવા ફોર્મ ની સમજ વૈધાનિક સુધારાઓ, આઈ. ટી. એપ્લિકેશન સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવા વેદા વૈધાનિક સુધારણા અનુસાર તા.01/10/2022 ના રોજ 18 વર્ષ પુરા કરતા યુવાઓ ને મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવામાં આવશે આયોજન તાલીમ વર્કશોપમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ કચ્છ અને ભાવનગર જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસ તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-કચ્છના મદદનીશ મતદાર નોંધણી અધિકારી ઓને મતદાન યાદી સુધારવા સંદર્ભે બે દિવસીય તાલીમ અંગે વર્કશોપ નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તા 29 અને 30 જુલાઈ એમ બે દિવસ ચાલનારા વર્કશોપમાં દિલ્હીથી આવેલા ઈ. સી. આઈ. ના આઈ. ટી. સી ઓફિસર શ્રી સક્ષય કુમાર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કમી કરવા રહેણાક કે મતવિસ્તાર ફેરફાર સંદર્ભે નવા ફોર્મ ની સમજ વૈધાનિક સુધારાઓ, આઈ. ટી. એપ્લિકેશન સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવા વેદા વૈધાનિક સુધારણા અનુસાર તા.01/10/2022 ના રોજ 18 વર્ષ પુરા કરતા યુવાઓ ને મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવામાં આવશે આયોજન તાલીમ વર્કશોપમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ કચ્છ અને ભાવનગર જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

संबंधित पोस्ट

 થરાદ ખાતે સત્કાર સમારંભ યોજાયો.

Shanti Shram

ધુળેટીના પાવન પર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગીરીશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યા વિવિધ કાર્યક્રમ, જાણો વિગતે

shantishramteam

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા ૯ ઓક્સિજન PSA પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

Shanti Shram

એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય પરિષદ યોજાઈ

Shanti Shram

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા દીઓદરમાં આવતાં દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા અને કોંગ્રેસના ટીમ દ્વારા આદર્શ હાઈસ્કુલ ખાતે સન્માન કરવામાં આવેલ.

Shanti Shram

તંત્રએ સરકારી કર્મચારીઓ માટે બનાવ્યો વિચિત્ર નિયમ,’વેક્સીનેશન નહી તો સેલરી નહી’

shantishramteam