Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

સુરતના જહાંગીરપુરા ખાતે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખૂલી

સુરતના જહાંગીરપુરા ખાતે રોડમાં ભૂવો પડવાની ઘટના

સામે આવતા તંત્રની કામગીરીની પોલ ખુલ્લી છે.
શહેર માં ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ પહેલા વરસાદમાં ઠેર ઠેર ભૂવા પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

Advertisement
સુરતના જહાંગીરપુરા ખાતે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. જો કે અહી જાહેર રોડ પર ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં ચોમાસા દરમ્યાન કેટલાક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા તો કેટલીક જગ્યાએ રોડ બેસી જવાની તેમજ રોડ પર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી હતી.

Advertisement

રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળતા તંત્ર દ્વારા રોડ રસ્તાઓ રીપેર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

પરંતુ તેમ છતાં ભુવા પડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલા પાલનપુર સ્થિત આઈએન ટેકરાવાળા સ્કૂલ પાસે મુખ્ય રોડ પર ભૂવોપડ્યો હતો.

Advertisement

ત્યાં ફરી હવે જહાંગીરપુરા ખાતે રોડ પર ભૂવો પડવાની

ઘટના સામે આવી હતી. અહી જાહેર રોડ પર ભૂવો પડતા
વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ વાહન ચાલકોને અકસ્માતની bhiti પણ સર્જાઇ રહી છે
Advertisement

संबंधित पोस्ट

રાજકોટમાં ગત વર્ષે રૂ. 14 હજારથી વધુની સીટી બસ પાસ ની સહાય ચૂકવાઈ

Shanti Shram

આવતીકાલે કેબિનેટની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય, શાળાઓ ખોલવી કે નહીં ?

shantishramteam

વિમલનાથ ભક્તિધામના આંગણે અભીષેક યોજાયા

Shanti Shram

જીતો અમદાવાદ દ્વારા બિઝનેશ બજાર એક્ઝીબિશન યોજાયું.

Shanti Shram

ડિ કેબીન, અમદાવાદ મધ્યે પ. પુ.આ.શ્રી રત્નચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં  દીક્ષા મહોત્સવ

Shanti Shram

ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સરકારે બીજો શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

Shanti Shram