Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવતો વિડિઓ વાઇરલ

આમ તો શાળાનો વર્ગ ખંડ બાળકો માટે દેશનું ભાવિ હોઈ છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવતો વિડિઓ વાઇરલ થયો છે આ વિડિઓ બોડેલી તાલુકાના પાણેજ પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુ થી બાળકોને શાળામાં અભ્યાસ અર્થે તેઓના વાલીઓ મોકલે છે પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લામાં બાળકોને શિક્ષણ પુસ્તકના બદલે હાથમાં સાફ સફાઈ માટે ડોલ જોવા મળી છે છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ અનેક વખત શાળાઓમાં સાફ સફાઈના દ્રષ્યો સામે આવ્યા છે ત્યારે બોડેલી તાલુકની એક પ્રાથમિક શાળામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવતો વિડિઓ વાઇરલ થયો છે જેમાં બાળકો પાસે કચરાની ડોલ લઈ જઈ કચરો ઠાલવી રહ્યા છે અન્ય કામગીરી પણ કરતા બાળકો નજરે પડી રહ્યા છે ત્યારે આ વિડિઓને લઈ સવાલ ઘણા ઉભા થઇ રહ્યા છે શું સાફસફાઈ માટે કર્મી નથી ? શુ આ રીતે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને રીતે ભણશે ગુજરાત ? આ સમગ્ર કામગીરી શિક્ષકની હાજરી થઈ રહી છે આમ તો શિક્ષણ વિભાગ શિક્ષણને લઈ દાવો કરે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની સ્થિતિ કઈ અલગ હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ વિડિઓ પાણેજ પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે અને આ વિડિઓ ગત શુક્રવારનો હોવાનું અનુમાન લાગી રહ્યું છે

Advertisement

संबंधित पोस्ट

ઘાટલોડિયા, અમદાવાદ મધ્યે “ માં, મહાત્મા, પરમાત્મા ” વંદન તમોને એવો કાર્યક્રમ યોજાયો.

Shanti Shram

ફ્લાઇટો બંધ હોવા છતાં અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ લેવાતાં પેસેન્જર્સનો હોબાળો

shantishramteam

સુરત માટે વલસાડથી કચરાની ગાડીમાં વેન્ટીલેટર મોકલાયા…

shantishramteam

અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીની તૈયારી કરવા માટે કાઉંટ ડાઉન શરૂ 

Shanti Shram

દિયોદર ના ધારાસભ્ય ને ગૌશાળા સંચાલકો દ્વારા આવેદનપત્ર

Shanti Shram

ઝાલોદની 26 ગ્રામ પંચાયતને હવે તલાટી કમ મંત્રી વહીવટ દાર નિમાયા

Shanti Shram