Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

નાગરિકોની સુરક્ષા-સુવિધા માટે ઇ-એફઆઇઆર સહિત ની ચાર સુવિધાઓ નો પ્રારંભ

ગૂજરાત માં કેન્દ્રીય ગૃહમંત્રી એ ગાંધીનગર થી ગુજરાત પોલીસ ના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર ઇ-એફ આઇ આર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ – જીપ અને ૪૦ બાઈક મળી કુલ -૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું છે.જિલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીણાએ કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પિત કરેલી ચાર નવી સેવાઓ-સુવિધાઓ વિશે વિગતે વાત કરી હતી.વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે ઇ-એફઆઇઆરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.જેની સંપૂર્ણ વિસ્તાર પુર્વક માહિતગાર કરાયા હતા

Advertisement

संबंधित पोस्ट

એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય પરિષદ યોજાઈ

Shanti Shram

સજાગ ગ્રુપ દ્વારા અમદાવાદમાં વસતા આર્થિક તકલીફ ધરાવતા જૈન સાધર્મિક પરિવારોને અનાજને કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Shanti Shram

પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતીને અનુલક્ષીને મુખ્ય મંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકૂફ

Shanti Shram

ગુરૂરામ પાવનભૂમિ સુરત મધ્યે મહામાંગલિક યોજાયું.

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૨-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આઝાદી કા અમુત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Shanti Shram