Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

મોરબીમાં ટીબીના ૨૫ દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર માટે એક વર્ષ સુધી દત્તક લેવાયા

મોરબીમાં ટીબીના ૨૫ દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર માટે એક વર્ષ સુધી દત્તક લેવાયા

મોરબીના રહેવાસી ૨૫ ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર માટે દાતા ક્રિષ્ના કલર કેમ દ્વારા એક વર્ષ સુધી દત્તક લેવામાં આવ્યા છે

Advertisement

કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્રના ૨૫ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને  ટીબી મુક્ત કરવાના આહવાન ને વેગ મળી રહે અને મોરબી જીલ્લો નીતી આયોગમાં આકાંક્ષી જીલ્લો હોય જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જીલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા  જીલ્લા ક્ષય અધિકારી ડો. એન. એન. ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જે માટે કોમ્યુનીટી સેવાકાર્ય દ્વારા માનનીય પ્રધાનમંત્રી સાહેબના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્નને સાકાર કરવા આગેકુચ કરીએ આ પ્રસંગે જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા ટીબીના દર્દીઓના રેગ્યુલર ફોલોઅપ કરાવી સારવાર લેવા માર્ગદર્શન આપી સરકારની ગાઈડ લાઈન મુજબ એક મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી ક્રિષ્ના કલર કેમ.દ્વારા દર્દીઓને પ્રોત્સાહિત કર્યા હતા

Advertisement

संबंधित पोस्ट

ભારે ડિમાન્ડમાં છે 24 કલાક ઓક્સિજન આપતા આ પ્લાન્ટ્સ !!!

shantishramteam

ચીન પાકિસ્તાન બોર્ડરની નજીક જ બનાવી રહ્યું છે રસ્તો?

Shanti Shram

10 રૂપિયામાં તમારા મનપસંદ સ્થળે પોંહચાડશે અમદાવાદ BRTS ની અનોખી પહેલ

shantishramteam

જૂનાગઢના ગિરનાર ની ગોદમાં 151 બ્રહ્મ વડીલો અને પાંચ સ્વતંત્ર સેનાનીઓનું સન્માન

Shanti Shram

તમને ખબર છે આ ભયંકર ગરમી માટે શું જવાબદાર છે?

Shanti Shram

પાટણમાં યુનિવર્સિટીની MA સેમ -1 માં સોફ્ટવેરની ભૂલે છાત્રોને નાપાસ થયાનો ખુલાસો

Shanti Shram