



વડોદરા નજીક આવેલ સાકારદા,નંદેસરી,ફાજલપુર, દામાંપુરા,રાયકા દોડાકા ગામોમાં છેલ્લા સાત દિવસથી મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજપુરવઠો કાપી નાખવામાં આવતા ગ્રામજનોએ નંદેસરી સ્થિત આવેલ મધ્યગુજરાત વિજકંપનીની કચેરીએ પહોંચી ઓહાપોહ મચાવ્યો હતોહાલ હજુ ચોમાસાની સિઝનની શરૂઆત જ થઈ છે તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની પોલ ખૂલીજવા પામી છે.મધ્યગુજરાત વીજ કંપની દ્વારા કેટલાય ગામોમાં વીજપુરવઠો પૂરો નહીં પાડી કાપ મુકવા માં આવ્યો છેતેવામાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મધ્યગુજરાત વીજ કંપનીના મનસ્વી વર્તન સામે આજરોજ સાકારદા,નંદેસરી,ફાજલપુર,દામાંપુરા,રઢિયાપુરા,રાયકા દોડાકાના ગ્રામજનોએ નંદેસરી સ્થિત આવેલ મધ્યગુજરાત વીજ કંપનીની કચેરી એ પહોંચી હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂરો પાડવા અનુરોધ કર્યો હતોવડોદરા નજીક આવેલ સાકારદા,નંદેસરી,ફાજલપુર, દામાંપુરા,રાયકા દોડાકા ગામોમાં છેલ્લા સાત દિવસથી મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજપુરવઠો કાપી નાખવામાં આવતા ગ્રામજનોએ નંદેસરી સ્થિત આવેલ મધ્યગુજરાત વિજકંપનીની કચેરીએ પહોંચી ઓહાપોહ મચાવ્યો હતોહાલ હજુ ચોમાસાની સિઝનની શરૂઆત જ થઈ છે તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની પોલ ખૂલીજવા પામી છે.મધ્યગુજરાત વીજ કંપની દ્વારા કેટલાય ગામોમાં વીજપુરવઠો પૂરો નહીં પાડી કાપ મુકવા માં આવ્યો છેતેવામાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મધ્યગુજરાત વીજ કંપનીના મનસ્વી વર્તન સામે આજરોજ સાકારદા,નંદેસરી,ફાજલપુર,દામાંપુરા,રઢિયાપુરા,રાયકા દોડાકાના ગ્રામજનોએ નંદેસરી સ્થિત આવેલ મધ્યગુજરાત વીજ કંપનીની કચેરી એ પહોંચી હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂરો પાડવા અનુરોધ કર્યો હતો