Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રોજગારી

રાજકોટના યુવાનો કમર કસી લો: ઓકટોબરમાં આવી રહ્યો છે આર્મી જવાનનો ભરતી મેળો

રાજકોટના યુવાનો કમર કસી લો: ઓકટોબરમાં આવી રહ્યો છે આર્મી જવાનનો ભરતી મેળો રાજકોટ ખાતે આગામી તા.20 ઓક્ટોબરથી લશકરી ભરતી મેળો યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં તબક્કાવાર રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ ખાતે આગામી તા. ૨૦ ઓક્ટોબર થી તા. ૧૨ નવેમ્બર દરમિયાન લશકરી ભરતી રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજનારા ભરતી મેળામાં ક્રમશ રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી રેલીને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી, રોજગાર, જિલ્લા પોલીસ સહિત વિવિધ વિભાગો સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું હોવાનું રિક્રુટમેન્ટ મેડિકલ ઓફિસર મેજર વિક્રાંત તલવારે જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં તબક્કાવાર રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

Advertisement

संबंधित पोस्ट

શું ફરીથી લાગૂ થશે લૉકડાઉન ? કેન્દ્રએ આ 10 રાજ્યોને પ્રતિબંધ પર વિચાર કરવા કહ્યું…

shantishramteam

પાટણ ના પિંઢારપુરા ગામે નારસંગાવીરનો ભક્તિસભર માહોલમાં પાટોત્સવ ઉજવાયો, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

Shanti Shram

જૂનાગઢના પ્રૌઢ દંપતીએ બાઈક પર ચારધામની યાત્રા કરી પૂર્ણ, 20 દિવસમાં પાંચ હજાર કિમીનું અંતર કાપ્યું

Shanti Shram

ઊના તાલુકાના ઉમેજ ગામે ઉજ્વલા યોજના હેઠળ ૫૦ ગેસ કનેક્શન મજુર લોકોને વિતરણ કર્યા

Shanti Shram

ફ્રી જૈન ટિફિન સેવા: અમદાવાદ શ્રી પરમ આનંદ જૈન સંઘ દ્વારા પુરી પડાતી અદભૂત સેવા

Shanti Shram

GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર,જાણો પરીક્ષાની નવી તારીખો પણ આવી ગઈ

shantishramteam