Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
મનોરંજન

વર્ષો બાદ કમબેક કરશે મુમતાઝ અને મનીષા કોઈરાલા, સંજય લીલા ભણસાલીએ ઓફર કર્યો ક્યો પ્રોજેક્ટ

બોલીવૂડના જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાના અપકમીંગ પ્રોજેક્ટને લઈને સુર્ખીઓમાં છે. તેમના અપકમીંગ પ્રોજક્ટનું નામ છે હીરામંડીય જેના કારણે સંજય લીલા ભણસાલી ચર્ચામાં છે. જણાવી દઈએ કે, આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર રીલીઝ થશે. આ સીરીઝ દ્વારા નીર્દેશક સંજય લીલા ભણસાલી પોતાના ઓટીટી પર ડેબ્યુ પણ કરી રહ્યા છે. નોઁધનીય છે કે, જે હીરામંડી પર વેબ સીરીઝ બનાવવામાં આવી રહી છે, તે પાકીસ્તાનના લાહોરમાં સ્થીત છે. તે ત્યાં રેડ લાઈટ એરીયાના નામથી ઓળખવામાં આવે છે. અહીં રહેતી તવાયફોના જીવનને સંજય લીલા ભણસાલી અસલ પર્દા પર ઉતારશે.

હીરામંડીથી મુમતાઝ કરી શકે છે વાપસી 

તમને જણાવી દઈએ કે, પ્રથમ સમાચાર સામે આવ્યા છે કે, એક્ટ્રેસ રેખા આ વેબ સીરીઝમાં મુખ્ય ભૂમીકા નીભાવતી દેખાશે. પરંતુ બોલીવૂડ હંગામાના રીપોર્ટ અનુસાર, સંજય લીલા ભણસાલીએ રેખા માટે એક સ્પેશીયલ રોલ પ્લાન કર્યો છે. આ દરમ્યાન ખબર આવી છે કે, પોતાના સમયમાં શાનદાર એક્ટ્રેસ રહેલી મુમતાઝ હીરામંડીથી બોલીવૂડમાં વાપસી કરી શકે છે. પરંતુ આ સમચારને મુમતાઝે ફગાવ્યા છે. જો કે, હવે સંજય લીલા ભણસાલીની મુમતાઝ અને એક્ટ્રેસ મનીષા કોઈલારાની સાથે એક તસ્વીર સોશીયલ મીડયા પર વાયરલ થઈ રહી છે. ફોટો વાયરલ થયા બાદ એ ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, કદાચ આ બંન્ને એક્ટ્રેસ હીરામંડીમાં દેખાઈ શકે છે.

संबंधित पोस्ट

ભાઈની ‘રાધે’ ને પહેલાં દિવસે 4.2 મિલિયન વ્યૂઅરશિપ મળી છતાં નેગેટિવ પબ્લિસિટીને કારણે નુકસાન, વિદેશમાં માત્ર 15 કરોડનો બિઝનેસ

ShantishramTeamA

जब पहली बार किसी गेंदबाज ने पूरी टीम को किया ढेर, 64 साल के बाद भी है विश्व रिकॉर्ड

ShantishramTeamA

અક્ષય કુમારે કાશ્મીરમાં સૈનિકો સાથે કર્યો ડાન્સ અને બાંદીપુર જિલ્લા માં શાળા માટે આપ્યું દાન

ShantishramTeamA

કોરોના સામે જંગ લડી રહેલી આલિયા સેલ્ફી પાડી આ મેસેઝ આપ્યો

ShantishramTeamA

મીકા સિંહના ‘KRK Kutta’ ગીતનું મીમ જોઈને કમલ આર ખાન થયા ગુસ્સે

ShantishramTeamA

તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા માં સુ મળી ગયા જેઠાલાલના સાસુ? કયા અભિનેત્રી બનશે દયાબેનની માતા?

ShantishramTeamA