Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારુલ યુનિવર્સિટી માં ભારતીય શાસ્ત્રીય નૃત્ય નવી એજ્યુકેશન પોલિસીમાં હશે

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારૂલ યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મવિભૂષણ અને રાજય સભાના સાંસદ સોનલ માનસિંહ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતીય શાસ્ત્રીય નૃત્યનો સમાવેશ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કરાશે. રાજ્ય સભાના સભ્ય ડો.સોનલ માનસિંહ સાથે કથકના સંજુકતા સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતે ખાન ગ્રુપે લોક કલા પ્રદર્શીત કરી હતી. ડો.દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કલા નગરી છે, કલાને પ્રોત્સાહન આપવા પારૂલ યુનિવર્સટીએ આ વર્ષથી પર્ફોમીંગ આર્ટસની શરૂઆત કરી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કલાના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું છે. કથકના કલાકાર સંજુકતા સિન્હાએ જણાવ્યું કે, કથકમાં મોર્ડનાઇઝેશન થઇ રહ્યું છે, બદલાવ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો.સોનલ માનસિંહે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ન્યુ એજ્યુકેશન પોલીસીનો ભાગ હશે.વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારૂલ યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મવિભૂષણ અને રાજય સભાના સાંસદ સોનલ માનસિંહ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતીય શાસ્ત્રીય નૃત્યનો સમાવેશ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કરાશે. રાજ્ય સભાના સભ્ય ડો.સોનલ માનસિંહ સાથે કથકના સંજુકતા સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતે ખાન ગ્રુપે લોક કલા પ્રદર્શીત કરી હતી. ડો.દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કલા નગરી છે, કલાને પ્રોત્સાહન આપવા પારૂલ યુનિવર્સટીએ આ વર્ષથી પર્ફોમીંગ આર્ટસની શરૂઆત કરી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કલાના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું છે. કથકના કલાકાર સંજુકતા સિન્હાએ જણાવ્યું કે, કથકમાં મોર્ડનાઇઝેશન થઇ રહ્યું છે, બદલાવ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો.સોનલ માનસિંહે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ન્યુ એજ્યુકેશન પોલીસીનો ભાગ હશે.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, રાજ્યના શહેરોમાં લંબાવાયું ‘મિનિ-લોકડાઉન’…

shantishramteam

બનાસકાંઠા જિલ્લામાં તથા પાલનપુર અને ડીસા શહેરમાં રાત્રિ કરફ્યુંને અનુલક્ષી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

Shanti Shram

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા દીઓદરમાં આવતાં દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા અને કોંગ્રેસના ટીમ દ્વારા આદર્શ હાઈસ્કુલ ખાતે સન્માન કરવામાં આવેલ.

Shanti Shram

શું ગુજરાતમાં ફરીથી વીકએન્ડ લોકડાઉન આવશે ? જાણો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામામાં શું કહ્યું….. (Gujarat High Court)

Shanti Shram

લોકસભામાં ઓબીસી બીલ પસાર, ગુજરાતમાં પાટીદારોને મળશે આ વિશેષ લાભ…

shantishramteam

ચાલો જાણીયે મહારાણી દુર્ગાવતીના બલિદાન વિષે…

Shanti Shram