Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

ડીસામાં 44 વર્ષથી નીકળતો પગપાળા સંઘ અષાઢ સુદ પૂનમ ના દિવસે બહુચરાજી પહોંચશે
ડીસા સ્થિત બહુચર કૃપા સંઘ દ્વારા અને મોદી સમાજ દ્વારા આયોજીત ડીસાથી બહુચરાજી 44 માં પગપાળા સંઘ આજ રોજ ડીસા ના માતાશેરી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરથી બહુચરાજી તરફ વહેલી સવારે જવા પ્રસ્થાન કરવાંમા આવ્યું હતું
ડીસાથી નીકળેલ બહુચરાજી પગપાળા યાત્રા સંઘ સોમવારે સવારે પાટણમાં પહોંચતા ભવ્ય શોભાયાત્રા નગરમાં ફરશે. જેનું ઠેર-ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે.જયારે મંગળવારના દિવસે મોઢેરામાં આરતી થશે. ત્યારબાદ આનંદના ગરબાની મંડળો દ્વારા રમઝટ બોલાશે અને બુધવારે પગપાળા સંઘ સવારે બહુચરાજી મુકામે પહોંચ છે ત્યાંર બાદ મોદી સમાજના મોટી સંખ્યામાં માતાજી ના ભક્તો પહોંચી પણ ભવ્ય શોભાયાત્રા નીકળશે.માં બહુચર માતાજીની આસ્થા ધરાવતા સમાજના ભાઇઓ અને બહેનો પગપાળા સંઘના આયોજકો સુંદર આયોજન કરી ખડેપગે સેવાઓ આપશે. આ પગપાળા સંઘમાં વધુને વધુ ધર્મપ્રેમી લોકો જોડાય તેવો અનુરોધ કર્યો અને માતાજી ને ધજા ચડાવીને.આરતી કરશે.અને ભોજન પ્રસાદ કરી ને ત્યાંથી છૂટા પડશે
Advertisement

संबंधित पोस्ट

ધોરણ-10 ની માર્કશીટ વગર સ્કૂલોએ ધોરણ-11 માં એડમિશન આપવાનું શરૂ કર્યું

shantishramteam

મહીસાગરના રૈયોલીમાં વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કમાં 22 કરોડના ખર્ચે ડાયનાસોર મ્યુઝિયમ તૈયાર, 26 જૂને CM લોકાર્પણ કરશે

Shanti Shram

એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય પરિષદ યોજાઈ

Shanti Shram

દિયોદર તાલુકાના દેલવાડાના આંગણે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Shanti Shram

ગીર સોમનાથ જિલ્લામાં 119 બહેનોને નિમણૂકપત્રો અપાયા , નવી નિમણૂકોથી ‘ કુપોષણ વિરુદ્ધ અભિયાન’ને વેગ મળશે

Shanti Shram

ઉમરા જૈન સંઘ,સુરત મધ્યે ર૦ સંયમીઓની વડી દીક્ષાનો ભવ્ય હેમપથ મહાવ્રતોત્સવ

Shanti Shram