



દીવ ખાતે યોજાયેલ ચુંટણીમાં ૬ વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયેલ જે વોર્ડ નં.૨ માં ચિંતક સોલંકી, વોર્ડ નં.૩ માં ભાવના પ્રદિપ, વોર્ડ નં.૫ માં દિનેશ કાપડીયા, વોર્ડ નં.૭ માં કરૂણાબેન રવિન્દ્ર, વોર્ડ નં.૧૨ માં હર્ષિદાબેન સુભાષ અને વોર્ડ નં.૧૩ માં હેમલતા દિનેશ જે બિનહરીફ થયા તા.૭ જુલાઈએ સાત વોર્ડનુ મતદાન થયુ જેની મત ગણતરી દીવ કલેક્ટર વવર્મન બ્રહ્માની અઘ્યક્ષતામાં થઈ આ સાત વોર્ડમાં ભાજપના સાતે સાત ઉમેદવાર જંગી મતોથી વિજયી બન્યા અને અપક્ષ ઉમેદવારોનો કારમો પરાજય થયો વોર્ડ નં.૧ માં સોલંકી સુનિત શામજી, વોર્ડ નં.૪ માં ક્રિડન શાહ, વોર્ડ નં. ૬ માં નિતાબેન સંદિપ, વોર્ડ નં.૮ માં સોલંકી વનેશ્રી સુરેશકુમાર વોર્ડ નં.૯ માં હરેશ પાંચા કાપડીયા, વોર્ડ નં.૧૦ માં હિનાબેન રતિલાલ સોલંકી, વોર્ડ નં.૧૧ માં સોલંકી વિપુલ કુમારનો ભવ્ય વિજય થયો હતો.
આ વિજય પ્રસંગે પ્રભારી વિજયાબેન રાહકટરને દીવના ખરાબ રસ્તાઓ અને હાઉસ ટેકસ વધારાના અંગે પત્રકારોએ પ્રશ્ન કરતા ટૂંક સમયમાં જ બિસ્માર રસ્તાઓ અને
જે હાઉસ ટેકસ વધારાની સમસ્યાનુ આપ્યા છે અને ભાજપ ઉપર જે “ત નિરાકરણ કરવાની ખાતરી આપી વિશ્વાસ મૂકયો છે તેના ઉપર ભાજપ વ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીવની પક્ષ ખરી ઉતરે તેનો ઈતંજાર જનતાને માં જનતાએ જે ખોબલે ખોબલે મત રહેશે.
Advertisement