Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ભાજપની વિદ્યાર્થી પાંખ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા કાર્યકરો અને આગેવાનોને ખેચતાણ પણ જોરશોરમાં ચાલી રહી છે

ભાજપની વિદ્યાર્થી પાંખ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા કાર્યકરો અને આગેવાનોને ખેચતાણ પણ જોરશોરમાં ચાલી રહી છે. આજે એબીવીપીના સ્થાપના દિને એબીવીપીના આગેવાનો અને કાર્યકરો એનએસયુઆઇ માં જોડાયા હતા અને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જેથી વિદ્યાર્થી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છેલ્લા ઘણા સમયથી સ્થાનિક હોય કે રાજ્ય રાજ્ય કક્ષાએ હોય પરંતુ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય હોદ્દેદારો કોંગ્રેસમાંથી ભાજપમાં અને કોંગ્રેસમાંથી આમ આથમી પાર્ટીમાં જતા હોવાના અનેક દાખલાઓ છે પરંતુ ભાવનગર કક્ષાએ આજે તો ઊલટું થયું છે. આજે એબીવીપીના સ્થાપના દિને જ એબીવીપીના કાર્યકરો અને આગેવાનો એનએસયુઆઇમાં જોડાયા છે. જે વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય રીતે ખરેખર આશ્ચર્ય જગાવે છે. એબીવીપી અને એનએસયુઆઇ બન્ને વિદ્યાર્થી પરિષદ છે. પરંતુ એબિલિટી ભાજપ સાથે સંકળાયેલી અને એનએસયુઆઇ કોંગ્રેસ નિર્મિત છે. જેથી ભાજપમાંથી વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય હલચલ મચી છે.આજે સાંજે સર્કિટ હાઉસ ખાતે તમામને કોંગ્રેસના ખેસ પહેરાવીને આવકારમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી આદિત્યરાજસિંહ ગોહિલ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો, સેનેટ સભ્ય, યુવા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

અહોભાગ્ય…જીલ્લાના ૪ સહ દીઓદર પંથકનો G.V.Vaghela College ના NCC કેડેટ રાજપથ પરેડમાં

Shanti Shram

અમદાવાદના પરિવારને બર્થડે પાર્ટી કરવી પડી ભારે, 22 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ, ચેપ લાગવાનું કારણ જાણીને ચોંકી જશો

Shanti Shram

જામનગરમાં રીલાયન્સ ( RELIANCE INDUSTRIES) બનાવશે દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય

Shanti Shram

થરા નગરે સિધ્ધચક્ર મહાપૂજન યોજાયું.

Shanti Shram

રાજકોટ શહેર જેતપુર ખાતે ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

Shanti Shram

બનાસ બેંક ના પૂર્વ ચેરમેન નું ટૂંકી બીમારી થી અવસાન

Shanti Shram