Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

પોરબંદરના કલેકટર અને ડીડીઓએ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી જેમાં કલેકટર ઉપસ્થિત રહ્યા હતા

રાણાવાવ તાલુકાના રાણાબોરડી અને રામગઢ ગામની મુલાકાત પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્મા અને જિલ્લા વિકાસ અધિકારી – વિનોદ અડવાણી મામલતદાર તથા તાલુકા િ કા વિકાસ અધિકારીઓએ લીધી હતી . રાત્રીના સમયે આ ગ્રામ્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો . આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આઇસીડીએલના ચેરમેન લક્ષ્મીબેન મોરી , તાલુકા જપના મહામંત્રી વિરાભાઇ મકવાણા , રામગઢના સરપંચ મનિષાબેન તેમજ ઓડેદરા , NGU અમલાણી , તલાટીમંત્રી શાળાના આચાર્ય દિવ્યેશભાઇ વિસ્તારોની મુલાકાતે આવેલા મુલાકાત દરમિયાન જિલ્લા આજના આધુનીક યુગમાં સ્માર્ટ બાપોદરા વિનોદભાઇ સોલંકી , અધિકારીઓનું રાણાબોરડી ગામના સરપંચ સાંગાભાઇ મોરી તેમજ ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું . આ કલેકટર અને ડીડીઓએ ગામલોકોને ગ્રામ વિકાસ અંગેની માહિતી આપી હતી . આ ઉપરાંત ફોનનો વિવેક પૂર્વક ઉપયોગ કરી પોતાના ઉત્પાદનનો પૂરતો ભાવ મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ . આરોગ્ય કાર્યકર વિપુલભાઇ નિમાવત સહિતના મહાનુવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ખેડૂતોને એવું જણાવ્યું હતું કે આ મુલાકાત બદલ રાણાબોરડીના ઉપસ્થિત રહ્યાં હતા . અષાઢીબીજની અનોખી

Advertisement

संबंधित पोस्ट

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં આ તારીખ બાદ ફરી આવશે વરસાદ…

shantishramteam

શ્રી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ દ્વારા શ્રમજીવી વિસ્તારમાં કીટ વિતરણ કરાયું

Shanti Shram

બોટાદઃ સાળંગપુર હનુમાનજીને ભક્તોએ 6.5 કરોડના ખર્ચે બનેલા સોનાના વસ્ત્રો કર્યા અર્પણ, વાઘા જોઇને થઈ જશો ધન્ય

Shanti Shram

ઓગડથળી થી ટોટાણાની વિશાળ પદયાત્રા યોજી અલ્પેશ ઠાકોર નું શક્તિ પ્રદર્શન

Shanti Shram

બનાસકાંઠા જીલ્લા ભાજપ ના પ્રભારી તરીકે કાંકરેજના સુરેશ ડી.શાહની વરણી.

Shanti Shram

મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત:સમયસર કોર્સ પૂરા ન થતા દર્દીઓને હેરાનગતિ

shantishramteam