Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

1000 અપેક્ષિત માટે અલાયદા ટેબલ ખુરશી અને ટેબલ પર કાજુ, બદામ, દ્રાક્ષ સહિતના સુકામેવા મુકવામાં આવ્યા

1000 અપેક્ષિત માટે અલાયદા ટેબલ ખુરશી અને ટેબલ પર કાજુ, બદામ, દ્રાક્ષ સહિતના સુકામેવા મુકવામાં આવ્યા

કાપડનગરી સુરતના આંગણે પ્રથમ વાર ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ લના હોમ ટાઉનમાં ભાજપની કારોબારી હોય અને આયોજનમાં કચાશ હોય એવું તો ના જ બને. કોઈ કોર્પોરેટ ઇવેન્ટ પણ આ આયોજન સામે પાણી ભરે એ પ્રકારની તૈયારી ભાજપની કારોબારી બેઠકમાં જોવા મળી હતી.

Advertisement

ભાજપની કારોબારી બેઠકમાં  ગેટથી માંડી, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને સેલ્ફી પોઇન્ટ, મહેમાનોને આવકારવા અલગ અલગ ગ્રૂપ આ તમામ આયોજન નિહાળી આંખ છકક થઈ જાય. આ કારોબારી બેઠકમાં 1000 અપેક્ષિત આગેવાનોનર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ અપેક્ષિતો માટે અલાયદા ટેબલ ખુરશી અને ટેબલ પર કાજુ, બદામ, દ્રાક્ષ સહિતના સુકામેવા મુકવામાં આવ્યા હતા. તો બીજી તરફ શાહી ભોજનની પણ વ્યવસ્થા કરવમાં આવી હતી. ભોજન અને નાસ્તાની વાત કરવામાં આવે તો નાસ્તામાં સુરતનો પ્રખ્યાત લોચો,ખમણ, પાટુડી ઇડદા અને સેવ ખમણી તો ભોજનમાં સુરતનું વિશ્વ પ્રસિદ્ધ ઊંધિયું, લીલવાનું શાક અને ઘારીની લિજ્જત ભાજપના આગેવાનોએ માણી હતી

Advertisement

संबंधित पोस्ट

સુરેશ શાહ (રાનેર) ભાજપ (BJP) ની કારોબારીમાં આમંત્રીત

Shanti Shram

ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહના પરિણામો માં પાયોનીયર સ્કૂલનો વિદ્યાર્થી પાટણ જિલ્લામાં પ્રથમ

Shanti Shram

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

Admin

ઘાટલોડિયા, અમદાવાદ મધ્યે “ માં, મહાત્મા, પરમાત્મા ” વંદન તમોને એવો કાર્યક્રમ યોજાયો.

Shanti Shram

વાલપુરા જૈનસંઘના આંગણે સાલગીરી મહોત્સવ

Shanti Shram

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૨૧ જૂન સુધી રેલ વ્યવહાર ને અસર થશે.

Shanti Shram