Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં મેટ્રોની ક્રેન રેલવેના ઈલેક્ટ્રિક કેબલ પર પડતાં 12 ટ્રેન અઢી કલાક મહેમદાવાદ રોકી રાખવી પડી

અમદાવાદમાં વટવા રેલવે લાઈનની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળવારે રાતે શહેરમાં શરૂ થયેલા વરસાદને કારણે એક ક્રેન એકતરફ નમી રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈન (ઓએચઈ) લાઈન પર પડી હતી. જો કે આ ઘટનામાં ઓએચઈ વાયરને કોઈ નુકસાન થયું નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વીજ સપ્લાઈ બંધ કરી ટ્રેનોનું સંચાલન રાતે 8 વાગ્યાથી અટકાવી દેવાયું હતું. જેના પગલે અમદાવાદ આવતી-જતી 12થી વધુ ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દીધી હતી. રાત્રે 10.45 કલાકે ટ્રેનોનું પુન: સંચાલન શરૂ કરાયું હતું.

અસરગ્રસ્ત ટ્રેનો

Advertisement

આ દરમ્યાન સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ભગત કી કોઠી પુણે એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ, લોકશક્તિ એક્સપ્રેસ, નવજીવન એક્સપ્રેસ, અરવલ્લી એક્સપ્રેસ, ગુજરાત મેલ, ડબલ ડેકર એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ, જનશતાબ્દી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ વગેરે ટ્રેનો અસરગ્રસ્ત થઈ હતી.

અમદાવાદમાં વટવા રેલવે લાઈનની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળવારે રાતે શહેરમાં શરૂ થયેલા વરસાદને કારણે એક ક્રેન એકતરફ નમી રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈન (ઓએચઈ) લાઈન પર પડી હતી. જો કે આ ઘટનામાં ઓએચઈ વાયરને કોઈ નુકસાન થયું નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વીજ સપ્લાઈ બંધ કરી ટ્રેનોનું સંચાલન રાતે 8 વાગ્યાથી અટકાવી દેવાયું હતું. જેના પગલે અમદાવાદ આવતી-જતી 12થી વધુ ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દીધી હતી. રાત્રે 10.45 કલાકે ટ્રેનોનું પુન: સંચાલન શરૂ કરાયું હતું.

Advertisement

संबंधित पोस्ट

14મી રથયાત્રા મોહોત્સવ ને લઈ વડોદરા જિલ્લાના  દર્ભાવતી ડભોઇ ના શ્રી બદ્રીનારાયન મંદિર માં મિટિંગ યોજાઈ!

Shanti Shram

દીઓદર તાલુકા પ્રેસ કલબના હોદેદારો વરાયા

Shanti Shram

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની ઝુંબેશથી જિલ્લામાં ૧૦૨ અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ મળ્યો

Shanti Shram

ગાંધીનગર મધ્યે જૈનાચાર્ય સાથે અનુપમંડળ રાષ્ટ્રદોહ પ્રવૃતિના વિષયને લઈને બેઠક યોજાયેલ

Shanti Shram

ગુજરાત સરકારે બિનખેતી હુકમ માંથી બાંધકામ માટેની સમય મર્યાદા હટાવી

Shanti Shram

સુરતના આંગણે KPL-૧૧ નીવ કપ

Shanti Shram