Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

ફાયદાની વાત/ 2 રૂપિયાનો આ સિક્કો આપને ઘરે બેઠા બનાવશે લાખોપતિ, મોકો હાથમાંથી જવા ન દેતા !

જો આપ રાત દિવસ મહેનત કરી રહ્યા છો, તેમ છતાં પણ આપની કમાણી વધતી નથી, તો અમે આપને અહીં એક બિઝનેસ આઈડીયા આપી રહ્યા છીએ. જ્યાં મીનિટોમાં આપ લાખોપતિ બની જશો. હકીકતમાં જોઈએ કો, જો આપને જૂના સિક્કાનું કલેક્શન કરવાનો શોખ છે, તો આપના માટે શાનદાર મોકો આવ્યો છે. જેને વેચીને આપ ઘરે બેઠા આરામથી લાખો રૂપિયા કમાઈ શકો છો.

1994નો બનેલો 2 રૂપિયાનો સિક્કો નસીબ ચમકાવશે

Advertisement

જેમણે પોતાની પાસે જુના સિક્કા કે નોટો રાખી છે તેઓ ઘણી કમાણી કરી શકે છે. જે લોકો પાસે બે રૂપિયાનો સિક્કો છે તે આજે કરોડપતિ બની શકે છે. એક એવો સિક્કો છે જે કરોડપતિ બનાવી શકે છે. 2 રૂપિયાનો આ સિક્કો વર્ષ 1994માં બનેલો છે. આ સિક્કાની પાછળ ભારતનો ધ્વજ છે. કોમર્શિયલ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કાઓની કિંમત 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

1 રૂપિયાનો સિક્કો 

Advertisement

એ જ રીતે બ્રિટિશ શાસન દરમિયાન રાણી વિક્ટોરિયાના એક રૂપિયાના ચાંદીના સિક્કાની કિંમત બે લાખ રૂપિયા હતી. એ જ રીતે વર્ષ 1918માં એક રૂપિયાના બ્રિટિશ સિક્કાની કિંમત વધીને 9 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ સિક્કાઓ ઈ-કોમર્સ સાઈટ પર વેચાઈ રહ્યા છે. બજારમાં આ સિક્કાઓની ખૂબ માંગ છે. હવે તે વેચનાર અને ખરીદનાર પર નિર્ભર કરે છે કે તેઓ તેને કેટલામાં ખરીદે છે અને વેચે છે.

જ્યાં તમે સિક્કા વેચી શકો છો

Advertisement

જો તમારી પાસે આવા સિક્કા છે અને તેને વેચવા માંગો છો, તો તમારે પહેલા કોઈ કોમર્શિયલ સાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સિક્કાના ફોટો પર ક્લિક કરો અને તેને સાઇટ પર અપલોડ કરો. ખરીદદારો તમારો સીધો સંપર્ક કરશે. ત્યાંથી તમે પેમેન્ટ અને ડિલિવરીની શરતો અનુસાર તમારો સિક્કો વેચી શકો છો.

Advertisement

संबंधित पोस्ट

કરોડોના વેકસીન કૌભાંડ માટે પંજાબ સરકાર સામે થયા આક્ષેપો ..

shantishramteam

SBI આપી રહી છે 2 લાખનું ફ્રી ઇન્શ્યોરન્સ કવર

shantishramteam

જાણો ઓક્સિજનનાં કાળાં બજાર : ઓક્સિજનના બ્લેક માર્કેટિંગના આરોપી નવનીત કાલરાની દિલ્હીમાં ધરપકડ.

shantishramteam

સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ

Shanti Shram

સુરત : કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા APMC અમૃત્તમ રિટેલ આઉટલેટ અને સુમુલ પાર્લરનું ઉદઘાટન કરવામાં આવ્યું

Shanti Shram

કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દરોમાં ઘટાડાના આદેશને પાછો ખેંચ્યો

Denish Chavda