Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ અંતગર્ત વડાપ્રધાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ રીતે આઝાદીનો ઉત્સવ ઉજવણી વિવિધ જગ્યાઓ ઉપર થઈ રહીછે. તે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ અંતગર્ત વડાપ્રધાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ રીતે આઝાદીનો ઉત્સવ ઉજવણી વિવિધ જગ્યાઓ ઉપર થઈ રહીછે. તે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પોલીસ બેન્ડ પણ કાર્યરત છે. ગુજરાત રાજ્યના પોલીસતતા ઢુધ્તી સૂચના અતે માર્ગદર્શન મુજબ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજના યુવાનોને વિષયની જાણકારી પ્રામ થાય. તેમનામાં પણ દેશ પ્રેમજાગે, આઝાદી કઈ રીતે મળી છે. આઝાદી મેળવવામાં કોને કોને શું યોગદાન આપ્યું છે. તે માટે ગુજરાત પોલીસ બેન્ડ નક્કી કર્યા મુજબ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મુખ્ય મથક ઉપર આવીને બેન્ડ દ્વારા દેશ પ્રેમઅને ગાંધીજીના ભજનોની સુરાવલી રેલાવે છે ત્યારે ભાવનગર જિલ્લા પોલીસના કર્મચારીઓએ સિહોરના વડલાચોક ખાતે આવેલ માં ખોડિયારના સાનિધ્યમાં દેશભક્તિ અને ભજનોની સ્ુરાવલીઓ રેલાવી હતી. દેશભક્તિના ગીતો તેમજ સંગીતથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા વિવિધ સંગીત ધ્વની અને દેશભક્તિ ભયાં સંગીતે લોકોમાં દેશ દાઝની ભાવના જીવંત કરી હતી.ભાવત્તગરથી આવેલ આવેલ પોલીસ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોલીસ જવાનોએ અલગ અલગ દેશભક્તિ ગીતો તેમજ ધૂન વગાડી ને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. પોલીસ બેન્ડ દ્વારા 8 વગાડવામાં આવેલ સંગીતની લોકોએ ખૂબ સરાહના કરી હતી.

संबंधित पोस्ट

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓમાં કિસાન સૂર્યોદય યોજનાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો

Shanti Shram

દીઓદર તાલુકા ભાજપ કારોબારી યોજાઈ

Shanti Shram

શું છે આ SIP??? SIP માં રોકાણ કરવા થી ફાયદો થશે કે નુકશાન ?

Shanti Shram

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના સંકટથી બચવા તહેવારોની ઉજવણીની ખાસ ગાઈડલાઈન બનાવાશે

shantishramteam

સુરત માં બેંકોનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર વિશ્વાસ વધ્યો, લોનના ધિરાણમાં થયો વધારો!

shantishramteam

પાટણ પાંજરાપોળમાં અનુમોદના અવસર યોજાયો

Shanti Shram